Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૩૧-પ-ર૦૧૮,ગુરૂવાર
અધિક જેઠ-વદ-ર, ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૪
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી શુભ-૭-૪૪ સુધી,
૧૧-૦પથી ચલ-લાભ-અમૃત-
૧૬-૦પ સુધી, ૧૭-૪૬ થી
શુભ-અમૃત-ચલ-રર-૦પ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૭૭-૧૧ સુધી, ૯-ર૪ થી ૧ર-૪પ સુધી, ૧૩-પર થી ૧૪-પ૯ સુધી, ૧૭-૧ર થી ર૦-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
હર્ષલનું ફળકથન જોઇએ તો હર્ષલ અચાનક કોઇ લાભ આપે છે. સગાઇ લગ્ન બાબત પણ અચાનક કોઇ વ્યકિત સાથે અફેટ થાય કે કયાંય વાત ચાલતી હોય અને તેમાં અવરોધ આવતા હોય તો જયારે હર્ષલની ચાલ અથવા તેની સાતમી દૃષ્ટિ સાતમા સ્થાનને અસરકર્તા બને છે ત્યારે અચાનક સગાઇ લગ્ન થઇ જાય છે અથવા આ સમયે જલદી સગાઇ લગ્ન કરી લેવાની ઇચ્છા થાય છે. અહીં આવા સમયે કોઇ ઉતાવળા નિર્ણય ન લેવા પણ ચોક્કસ પણ જન્માક્ષર મેળવવા અને યુવક-યુવતિની બરાબર તપાસ કરી લેવી. પરિવારના સભ્યો અને મા-બાપની બરાબર તપાસ કરાવી લેવી કેટલુ જતું કરો છો તે બાબત પણ સમજદારી કેળવવી જલદી કરી નાખો તેવો વિચાર ન કરવો.