Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૫
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૨૫-૫-ર૦ર૩ ગુરૂવાર
જેઠ સુદ-૬
અરણ્‍ય છઠ્ઠ
ગુરૂ પુષ્‍યામૃત સિધ્‍ધિ યોગ
સૂર્યોદય થી ૧૭-પ૪
રવિયોગ ૧૭-પ૪ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કર્ક
મંગળ-કર્ક
બુધ-મેષ
ગુરૂ-મેષ
શુક્ર-મિથુન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૫
સૂર્યાસ્‍ત-૭-૨૧
જૈન નવકારશી- ૬-૫૩
ચંદ્ર રાશિ -કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુષ્‍ય
રાહુ કાળઃ
૧૪-૨૪ થી ૧૬-૦૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭ થી ૧૩-૧૦ સુધી ૬-૦૫ થી શુભ ૭-૪૫ સુધી ૧૧-૦૪ ચલ-લાભ-અમૃત-૧૬-૦૩ ૧૭-૪૩ થી શુભ-અમૃત-ચલ-
ર૨-૦૩ સુધી
શુભ હોરા
૬-૦૫ થી ૭-૧૨ સુધી,
૯-૨૫ થી ૧૨-૪૪ સુધી,
૧૩-૫૦ થી ૧૪-૫૭ સુધી
૧૭-૧૦ થી ૨૦-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ભવિષ્‍યની જાણકારી મેળવવા માટે જો તમારી પાસે જન્‍મ તારીખ જન્‍મ સમય અને જન્‍મ સ્‍થળની નોંધ કરી રાખવી - કોમ્‍પ્‍યુટર પ્રીન્‍ટ જન્‍માક્ષર ફકત રપ રૂા.ના સાદા બનાવી રાખવા અને જો ખરેખર કોઇ જાણકારી મેળવવી હોય તો જ યોગ્‍ય વ્‍યકિતને બતાવવા જો યોગ્‍ય માર્ગદર્શન ન મળે તો વહેમમાં પડી જવાશે અને જીંદગી આખી વહેમમાં પસાર થઇ જશે કોઇ પ્રગતિ નહીં થાય કારણ કે વહેમની કોઇ દવા નથી એસ્‍ટ્રો - મોટીવેશન જીવનમાં ખુબ જ સફળતા તરફ લઇ જાય છે. મનમાં નબળા વિચારો કે વાંચનને સ્‍થાન આપતા રોજ ઇષ્‍ટદેવને પ્રાર્થના કરવી પક્ષીને ચણ નાખવું... યોગ્‍ય વ્‍યકિતનું માર્ગદર્શન લેવું.