Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર૪/૩/ર૦૧૮- શનિવાર
ચૈત્ર સુદ-૭,વાસંતી પૂજા (બંગાળ), ભવાની ઉત્પત્તિ
ભદ્રા-૧૦-૦૬ થી ર૧-૦પ,
સ્થિર યોગ-૧પ-૪ર થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૯,
સૂર્યાસ્ત-૬-પ૭,
જૈન નવકારશી-૭-૩૭
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-ર૦થી શુભ-૯-પ૧ સુધી,
૧૧-પ૩ થી ચલ-લાભ-અમૃત-
૧૭-ર૭ સુધી, ૧૮-પ૮ થી લાભ-ર૦-ર૭ સુધી,
શુભ હોરા
૭-૪૯ થી ૮-પ૦ સુધી, ૧૦-પર થી ૧૩-પ૪ સુધી, ૧૪-પપ થી ૧પ-પ૬ સુધી, ૧૭-પ૭ થી ર૦-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ઉચ્ચ અભ્યાસ માટેના ગ્રહો જોઇએ તો સૂર્ય અને ચંદ્ર બળવાન હોવા જોઇએ તે ઉપરાંત વ્યકિતને પોતાને અંદરથી એક લક્ષ્ય હોવું જોઇએ કે તે જે અભ્યાસ કરે છે તેમાં જરૂરથી સફળતા મેળવશે. રોજ સવારે મા સરસ્વતીને પ્રાર્થના કરવી અને સૂર્ય નમસ્કાર કરવા સાથે ાસથે સમયનો વ્યય ન કરવો. અંધ શ્રદ્ધામાં કે જયોતિષના ચક્કરમાં તમારો કિંમતી સમય ન બગાડવો. પરિવારની આવક પ્રમાણે જીવનશૈલી બનાવવી કોઇ સ્પેશ્યલ કલરના કપડા પહેરવાથી સફળતા મલે છે તેવી માન્યતાથી દૂર રહેજા. તમારી પાસે તો છે તેમાં સંતોષ માનીને પરીક્ષા આપો. પરીક્ષા વખતે કે અભ્યાસ દરમ્યાન તમારો સમય કિંમતી છે તે ન ભૂલવું અને નકારાત્મક વિચારો ટાળવા.