Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧ર-૭-ર૦૧૯ સોમવાર
અષાઢ વદ-પ, પંચક
સૂર્યોદય-૬-૧પ,સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૬ થી અમૃત-૭-પપ સુધી,
૯-૩પ થી શુભ-૧ર-પ૪ સુધી,
૧૪-૩૩ થી ચલ-લાભ-અમૃત-
ચલ-ર૦-પર સુધી
શુભ હોરા
૬-૧૬થી ૭-ર૭ સુધી,
૮-ર૮થી ૯-૩પ સુધી,
૧૧-૪૭થી ૧પ-૦૬ સુધી,
૧૬-૧રથી ૧૭-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં કયારેક એવા યોગ બનતા હોય છે કે જીંદગીમાં એક મીનીટ એક કલાક કે એક દિવસ ખૂબજ સારો હોય છે અથવા ખૂબજ તકલીફો વાળો હોય છે. આ સમય દરમ્યાન ખૂબજ સમજીને નિર્ણયો લેવા. જન્મકુંડલીમાં આઠમુ સ્થાન અને લગ્નેશને ધ્યાનમાં લેવા કયારેક ખરાબ સમયમાં નાનુ એવું ઇજેકશન પણ જીવનને પુરૂ કરી નાખે છે તેનું ખરાબ રીલેકશન આવી શકે છે. કોઇ પણ જાતની દવા લેતા પહેલા કુશળ ડોકટરની સલાહ લેવી. શનિદેવની રોજ પૂજા કરવી અને તેમના દર્શન કરવા. શનિવારના વ્રત કરવું. પક્ષીને રોજ ચણ નાખવું-જરૂરીયાત વાળા વ્યકિતને મદદ કરવી. દલીલ બાજી ટાળવી