Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨ર-૬-ર૦૧૮ શુક્રવાર
બીજો જેઠ સુદ-૧૦, ગંગા દશહરા સમાપ્ત, ભારતીય અષાઢ મહિનો શરૂ, રવિયોગ અહોરાત્ર, સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ
૧૧-૧ર થી વાહન હાથી,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
૧૩-૪પ થી તુલા (ર,ત)
નક્ષત્ર-ચિત્રા
કાર્યોનો શુભ સમય
૬-૦પ થી ચલ-લાભ-અમૃત-
૧૧-૦૮ સુધી, ૧ર-૪૯થી શુભ-૧૪-૩૦ સુધી, ૧૭-પર થી ચલ-૧૯-૩૩ સુધી, રર-૧૧ થી લાભ-ર૩-૩૦ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૯-ર૭ સુધી, ૧૦-૩પ થી ૧૧-૪ર સુધી, ૧૩-પ૭ થી ૧૭-૧૮ સુધી, ૧૮-ર૬ થી ૧૯-૩૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત કોઇ મોટા બીઝનેશમેન કે ઉદ્યોગપતિઓ કોર્પોરેટ બીઝનેશમાં મીટીંગ્સનો દોર ચાલતો હોય શનિ રાહુ જયારે સૂર્યની નજીક હોય ત્યારે કે પનોતી દરમ્યાન આવું બનતું જોવા મલે છે. કયારેક અધિકારીઓ અમુક વ્યકિતઓનો ઓફીસમાં તેમની નીચે કામ કર્તા હોય તેમને બોલાવાને તેમની સાથે સતત ચર્ચા કરતા રહે છે વધુ પડતી મીટીંગ્સ કયારેક નુકશાન કર્તા સાબીત થાય છે. મીટીંગને લઇને કર્મચારીઓ તનાવમાં રહે છે કયારેક મીટીંગમાં કોઇ નિર્ણય નથી લેવાતો કર્મચારીઓ ઘરે મોડા પહોંચે છે. ટુંકમાં જેઓ મીટીંગમાં નથી જતા અથવા તેઓની જરૂર નથી રહેતી તેઓ પોતાના કામમાં ખૂબજ એકટીવ રહે છે અને સફળતા પૂર્વક કાર્ય કરી શકે છે.