Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.રર-પ-ર૦૧૯ બુધવાર
વૈશાખ વદ-૪, સંકષ્‍ટ ચતુર્થી ચંદ્રોદય રર-૩પ,
ભારતીય જયેષ્‍ઠ મહિનો શરૂ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-મિથુન
બુધ-મેષ
ગુરૂ-વૃヘકિ
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્‍ત-૭-ર૦,
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ભ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૬ લાભ-અમૃત-૯-રપ સુધી, ૧૧-૦૪ શુભ-૧ર-૪૪ સુધી, ૧૬-૦૩થી ચલ-લાભ-૧૯-રર સુધી,
શુભ હોરા
૬-૦૬ થી ૮-૧૯ સુધી,
૯-રપ થી ૧૦-૩૧ સુધી,
૧ર-૪૪ થી ૧૬-૦૩ સુધી,
૧૭-૦૯ થી ૧૮-૧૬ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
સામાન્‍ય રીતે જન્‍મ કુંડલીમાં જો મંગળ છે તેવું જાણવામાં આવે તો આવી વ્‍યકિત કે તેના પરિવારના સભ્‍યોને ટેન્‍સન થઇ જતું હોય છે. અહીં જન્‍મ કુંડલીમાં મંગળ હોવાથી કોઇ નુકશાન થતું નથી દરેકની કુંડલીમાં મંગળ તો હોય છે પણ અમુક ખાનામાં કે અમુક રાશિમાં મંગળ હોય તો સામાન્‍ય રીતે આવી કુંડલીને સામાન્‍ય ખરાબ અને મુશ્‍કેલી વાળી ગણે છે. પણ મેં મારા વર્ષોના અનુભવો એ જોયું છે કે આવી વ્‍યકિત જેના જન્‍માક્ષરમાં મંગળ છે તેવું જાણવામાં આવે તો તે નસીબદાર કહેવાય અહીં જન્‍મ લગ્ન કંઇ રાશિનું છે અને જન્‍મનો ચંદ્ર કઇ રાશિનો છે તે ખાસ જાણી લેવું.