Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨૨-પ-ર૦૧૮,મંગળવાર
અધિક જેઠ સુદ-૮,દુર્ગાષ્ટમી
ભારતીય જેઠ મહિનો શરૂ, રવિયોગ-ર૦-ર૮થી,
ભદ્રા-૯-૧૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-સિંહ
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્ત-૭-૨૦
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-રપ થી ચલ-લાભ-અમૃત-
૧૪-ર૩ સુધી, ૧૬-૦૩ થી શુભ-૧૭-૪ર સુધી, ર૦-૪ર થી લાભ-રર-૦૩ સુધી
શુભ હોરા
૮-૧૯ થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪૪ થી ૧૩-પ૦ સુધી, ૧૬-૦૩ થી ૧૯-રર સુધી, ર૦-૧૬ થી ર૧-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
કોઇ વ્યકિતએ જે કારખાનામાં નોકરી કરતો હતો તે કારખાનાનો તે માલીક બની ગયો તેવી વાત કોઇએ મને કહેલી કે તેણે ખૂબજ મહેનત કરીને મિલ્કત પોતાના નામે કરી લીધી હતી. હવે જે વ્યકિત મૂળ માલીક હતાં તેણે પ૦ વર્ષ સુધી મહેનત કરીને કારખાનુ જમાવેલ હતું પણ તેઓએ વધુ પડતો વિશ્વાસ કરીને કપટનો ભોગ બની ગયેલ. તેઓનું ધન સ્થાન અને કર્મ સ્થાન ગોચરના ગ્રહોને લઇને નબળા પડી ગયેલા માણસોના પગાર માટે પણ તેને કામે રાખેલ માણસ મદદ કરતો પાંચ હજારનો પગારદાર શેઠને પાંચ લાખની દર મહિને મદદ કરતો હતો જેને લઇને તેની ઉપર કર્જ થતું ગયું અને છેવટે શું થાય તે સમજા શકશો.