Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૨૨-૩-ર૦ર૩ બુધવાર
ચૈત્ર સુદ-૧ - પંચક
શાલીવહન શક ૧૯૪પનો પ્રારંભ
ચૈત્રી વાસન્‍તી નવરાત્રિ પ્રારંભ
ઘટ સ્‍થાપન -ધ્‍વજારોપણ
ગુડી પડવો-અભ્‍યંગ સ્‍નાન
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મીન
મંગળ-મિથુન
બુધ-મીન
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૫૧
સૂર્યાસ્‍ત-૬-૫૬
જૈન નવકારશી- ૭-૩૯
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)

નક્ષત્ર-ઉતરા ભાદ્રપદ
રાહુ કાળઃ
૧૨-૫૪ થી ૧૪-૧૫ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૫૧ લાભ-અમૃત ૯-૫૨ સુધી
૧૫-૫૬ થી ચલ-લાભ ૧૮-૫૭ સુધી ર૦-ર૬ થી શુભ-અમૃત-ચલ-
ર૪-૫૩ સુધી
શુભ હોરા
૬-૫૧ થી ૮-૫૨ સુધી,
૯-૫૨ થી ૧૦-૫૩ સુધી,
૧૨-૫૪ થી ૧૫-૫૬ સુધી
૧૬-૫૬ થી ૧૭-૫૧ સુધી
બ્રહ્માંડના સિતારા
સતત સારૂ વીચારવું લોકોને સારૂ માર્ગદર્શન આપવુ. દરેક વ્‍યકિતની અંદર શકિતઓ હોય જ છે. જરૂર હોય છે. તેનો યોગ્‍ય ઉપયોગ કરવાની જન્‍મના ગ્રહોને સમજવા અને તેની ચાલ-કયાં નક્ષત્રો માં ગોચરના ગ્રહો છે. મારા પંચાવન વર્ષથી વધુના અનુભવો ઉપરથી મારા પાસે આવતા તમામ લોકોને મે સફળતા મેળવતા જોયેલા છે. અંધશ્રધ્‍ધામાં ન જ પડવું કોઇ વસ્‍તુ રાતોરાત બ્રાન્‍ડ નથી બનતી જે વસ્‍તુ રાતોરાત બાન્‍ડ બને છે. તેનાથી દૂર રહેવું. બુધ્‍ધિશાળા વાંચકો બધુ સમજી શકે છે. હતાશા - ડીપ્રેશન - નિષ્‍ફળતા લગ્ન જીવનના પ્રશ્નો તમામ બાબતોનું સોલ્‍યુશન હોય છે. જયાં પ્રશ્ન છે ત્‍યાં જવાબ હોય જ છે. રોજ હનુમાનજીના દર્શન કરવા જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી (ક્રમશ)