Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૮/૧/ર૦૧૮ ગુરૂવાર
મહા સુદ-૧, ચંદ્રદર્શન,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મકર
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-૨પ
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૩૦થી ચલ-૮-પર સુધી,
૧૧-૩૬થી ચલ-લાભ-અમૃત-
૧પ-૪૧ સુધી, ૧૭-૦૩ થી
શુભ-અમૃત-ચલ-ર૧-૪૧ સુધી,
શુભ હોરા
૭-૩૦ થી ૮-રપ સુધી,
૧૦-૧૪ થી ૧ર-પ૭ સુધી,
૧૩-પર થી ૧૪-૪૬ સુધી,
૧૬-૩૬ થી ૧૯-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો જન્મના ચંદ્રની સાથે ગુરૂ હોય તો આવી વ્યકિતનો આત્મવિશ્વાસ સારો હોય છે. જીવનમાં કોઇપણ સંજોગો સામે ટકી શકે છે. આવી વ્યકિતને આ યોગ કયાં ખાનામાં છે તે ખૂબ મહત્વનું રહેલ છે. ચંદ્ર અને ગુરૂની જો અંશાત્મક યુતિ હોય તો ખૂબ જ લાભ દાયક રહે છે. જન્મના બીજા ગ્રહોનો અભ્યાસ કરવો જોઇએ જેથી વધુ યોગ્ય માર્ગદર્શન મલી શકે જો પ્રથમ સ્થાનમાં ગુરૂ ચંદ્ર હોય તો વ્યકિતનું જીવન ઉત્સાહ વાળુ રહે છે પણ અહીં એક વાતનું ધ્યાન રાખવું કે કંઇ રાશિનો ચંદ્ર છે તે પણ ખૂબજ મહત્વનું છે.