Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડીયાએ ICAI CA CPTની પરીક્ષાના પરિણામો ઓફિશિયલ વૅબસાઇટ પર કર્યા જાહેર : icaiexam.icai.org, caresults.icai.org અને icai.nic.in વેબ્સાઈટ પર જોઈ શકાશે રિઝલ્ટ્સ. access_time 8:51 pm IST

  • રૂ.૧૦ના સિક્કાની ૧૪ ડિઝાઈનો હાલમાં ચલણમાં છે : બધા જ કાયદેસર : રીઝર્વ બેન્કે આજ સુધીમાં રૂ.૧૦ના સિક્કા ૧૪ ડિઝાઈનમાં બહાર પાડ્યા છે : આ તમામના અલગ - અલગ લાક્ષણિકતાથી લોકોને માહિતગાર કરાયા છે : આ બધા જ સિક્કા માન્ય - કાયદેસરના છે અને વહેવાર માટે સ્વીકાર્ય છે, રીઝર્વ બેન્કની સત્તાવાર જાહેરાત access_time 3:57 pm IST

  • જામનગરના ધરારનગર વિસ્તારમાં પોલીસે એક વ્યક્તિને 1,૫૬,૦૦૦/- કિમતના 22 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો છે : પોલીસે સઘન પૂછપરજ કરી શરુ access_time 7:21 pm IST