Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૬-૯-ર૦૧૯ સોમવાર
ભાદરવા વદ-ર,
અશુભ સમય ૧૪-પપ થી ૧૯-પ૩,
પંચક-ર૮-રર સુધી,
ભદ્રા-ર૭-૩૬થી
સૂર્યોદય-૬-૩પ,સૂર્યાસ્ત-૬-૪૮,
જૈન નવકારશી-૭-૨૩
ચંદ્રરાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
ર૮-રર થી મેષ (અ,લ,ઇ),
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩પ થી અમૃત-૮-૦૭ સુધી, ૯-૩૯થી શુભ-૧૧-૧૦ સુધી, ૧૪-૧૪ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૧૭ સુધી, ર૩-૧૪ થી લાભ-૦-૪ર સુધી,
શુભ હોરા
૬-૩પ થી ૭-૩૬ સુધી, ૮-૩૭ થી
૯-૩૯ સુધી, ૧૧-૪૧ થી ૧૪-૪૪ સુધી, ૧પ-૪૬ થી ૧૬-૪૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલી મેળાપક એ સામાન્ય બાબત છે. મેળાપક થશે એટલે લગ્નજીવન સારુ ચાલશે તેવું ન માનવું કારણ કે પરિવારના સભ્યોનો વહેવાર કેવો છે. દીકરાના મા-બાપના વિચારો અને સંસ્કાર કેવા છે તે પણ એટલું જ મહત્વનું રહેલ છે. યુવકના સગા સંબંધી પણ લગ્નજીવનમાં સુમેળ કે તકલીફો ઉભી કરી શકે છે જેમ કે મામા-માસી-ફઇબા-ફુવા કયારે પાડોશીને લઇને પણ ગેર સમજો થાય છે, પણ જો યુવક અને તેના મા-બાપ બુદ્ધિશાળી અને સમજદાર લાગણીઓ વાળા હશે તો કોઇ ગ્રહ નહીં નડે અને લગ્નજીવન સારૂ રહેશે. પરિવારમાં સુખનો માહોલ છવાયેલો રહેશે.