Gujarati News

Gujarati News

તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – પૂનમ શનિવાર
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ શુક્રવાર
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ ગુરૂવાર
તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૩ બુધવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૨ મંગળવાર
  • ઉત્તરાખંડમાં ડેન્ગ્યુનો હાહાકાર : સાત લોકોના મોત : દર્દીની સંખ્યા 1500ને પાર પહોંચી : દહેરાદૂનમાં દર્દીની સંખ્યા 900એ પહોંચી :સમગ્ર રાજ્ય ડેન્ગ્યુની ઝપટમાં :નૈનીતાલમાં 310 કેસ નોંધાયા access_time 12:53 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • જેલમાં કેદ નવાઝ શરીફને મુકેશના ગીતો ઉપલબ્ધ કરાવવા જોઈએ : પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશિદે કહ્યું કે સરકારે અહીં કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ભોગવતા પૂર્વ પદભ્રષ્ટ પીએમ નવાઝ શરીફને એક ટેપ રેકોર્ડર અને મહાન પાશ્વ ગાયક મુકેશના ગીતનો એક સંગ્રહ ઉપલબ્ધ કરાવવો જોઈએ access_time 1:02 am IST