Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૧-૧૨-ર૦રર રવિવાર
માગસર-વદ-૧૩
સંકષ્‍ટ ચતુર્થી ચંદ્રોદય ર૦-૩પ
સૌભાવ્‍ય સુંદરી પૂલ
રવિપુષ્‍ટ યોગ ર૦-૩૬થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૧૭
સૂર્યાસ્‍ત- ૬-૦૨
જૈન નવકારશી- ૮-૦૫
ચંદ્ર રાશિ -મિથુન (ક.છ.ધ.)
૧૩-પરથી કર્ક ( ઙ હ.)
નક્ષત્ર-પુનર્વસુ
રાહુ કાળ ૧૬-૪૨ થી ૧૮-૦૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૯થી ૧૩-૦ર સુધી ૮-૩૮ ચલ-લાભ-અમૃત
૧ર-૪૦ સુધી ૧૪-૦૧ થી શુભ
૧પ-૨૧ સુધી ૧૮-૦૩ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૦૧ સુધી
શુભ હોરા
૮-૧૧ થી ૧૦-૫૩ સુધી ૧૧-૪૬ થી ૧ર-૪૦ સુધી ૧૪-ર૮ થી ૧૭-૦૯ સુધી, ૧૮-૦૩ થી ૧૯-૦૯ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ ગ્રહો ખુબ જ સારા હોય અને રોજના મહિનાના લાખો રૂપિયા કમાતા હોય અને પછી અચાનક ધંધો નબળો પડી જાય અને આવક કર્તા ખર્ચ પછી જાય કર્તા થઇ જાય તો શું કરવુ અને તેનું કારણ શું હોઇ શકે ? આ પ્રશ્ન મહત્‍વનો છે કેવા ગ્રહો હોય તો આવુ બની શકે. સૂર્ય પ્રથમ તો જન્‍મના ગ્રહો બળવાન હોય તો જ વ્‍યકિત કરોડપતિ કે પછી અબજો પતિ બનેલ હોય હવે જયારે જન્‍મના ચંદ્રની મહાદશા અથવા શનિ - રાહુની અંતર દશા શરૂ થાય ત્‍યારે વ્‍યકિતએ સર્તક થઇ જવું જોઇએ ઘણી વખત આવા સમયે બેન્‍કનું કર્ચ થઇ જાય છે. ખોટી જગ્‍યાએ રોકાણ થઇ ગયુ હોય અને વ્‍યાજના ચકકરમાં આવી જતા મુશ્‍કેલીઓનો સામનો રહે છે.