Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૦-૬-ર૦૧૮ રવિવાર
અધિક જેઠ વદ-૧૧
કમલા એકાદશી (સાકર), બુધનો મિથુન
રાશિમાં પ્રવેશ ૭-૩૧ થી , રાજયોગ-રર-ર૯થી સૂયોદય,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૮
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
કાર્યોનો શુભ સમય
૭-૪૪થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૭ સુધી, ૧૪-ર૭ થી શુભ-૧૬-૦૮, સુધી, ૧૯-૩૦થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૭ સુધી,
શુભ હોરા
૭-૧૧થી ૧૦-૩ર સુધી, ૧૧-૩૯થી ૧ર-૪૭ સુધી, ૧પ-૦૧ થી ૧૮-ર૩ સુધી, ૧૯-૩૦ થી ર૦-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
વચ્ચે બીજી વાત કરી લેવી છે. અમેરીકાથી એક વાંચકનો ફોન આવેલ મને કહે કે તમો ઘણી વખત લખતા હો છો કે મા બાપ આપણે માટે ઇશ્વર સમાન છે પણ તમારે મારી વાત ધ્યાનમાં લેવાની તેણે અને તેની પત્નીએ ખુબજ મહેનત કરીને અમેરિકામાં જોબ કરીને તે બધા જ પૈસા તેના પિતાને મોકલતા હતાં અને અમારી દીકરી મોટી થાય ત્યારે તે પૈસા કામ આવે. કાળી મજુરી કરીને તેના ફાધરને એક કરોડ રૂપિયા મોકલેલ હવે અમેરિકા રહેતા કપલની દીકરી મોટી થઇ અને તેણે તેના ફાધરને કહ્યું કે મારે હવે પસાની જરૂર છે. દીકરીના લગન કરવા છે તો તેના ફાધરે શું કહ્યું તે ખબર છે. વાંચકોને ધક્કો લાગશે. ક્રમશઃ