Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૯-૧૨-ર૦રર,શુક્રવાર
માગસર વદ-૧
ઇષ્‍ટ
રાજયોગ ૧૧-૩પ થી ૧૫-૦૦
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૧૬
સૂર્યાસ્‍ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૪
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
૧પ-૦૦ થી આદ્રા
રાહુ કાળ ૧૧-૧૮ થી ૧ર-૩૯
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૮થી ૧૩-૦૧સુધી
૭-૧૬ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૮ સુધી, ૧ર-૩૯ થી
શુભ-૧૩-પ૯ સુધી,
૧૬-૪૧ થી ચલ ૧૮-૦૨ સુધી
ર૧-૨૧ થી લાભ ર૩-૦૦ સુધી
શુભ હોરા
૭-૧૬ થી ૯-૫૮ સુધી,
૧૦-૫૧ થી ૧૧-૪૫ સુધી,
૧૩-૩૩ થી ૧૬-૧૫ સુધી
૧૭-૦૮ થી ૧૮-૦૨ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં દશમા સ્‍થાનમાં પોતાની રાશિનો ગ્રહ હોય તો આવી વ્‍યકિતઓ પોતાની મહેનતને લઇને સફળતા મેળવે છે. પોતાના પરિવારના ધંધાને આગળ વધારે છે. દરેક ફીલ્‍ડમાં સફળતા મેળવે છે. પરિવારના સભ્‍યોની જરૂરીયાતોને ધ્‍યાનમાં રાખે છે. આર્થિક રીતે ખુબ જ સારૂ રહે છે પણ ઘણી વખત પોતે લાગણીઓને લઇને છેતરાઇ પણ જાય છે અને જેને લઇને પ્રગતિમાં અવરોધો થઇ શકે છે. જન્‍મના ચંદ્રની સાથે મંગળ હોય તો પોતે ખુબ જ ટેલન્‍ટ ધરાવે છે. અને લક્ષ્મી યોગ પણ બને છે. જન્‍મના ચંદ્રની સાથે શનિ હોય આવી વ્‍યકિત ખૂબ જ બુધ્‍ધિશાળી હોઇ શકે પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા શીખવું.