Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૮-૬-ર૦ર૧ મંગળવાર
વૈશાખ વદ-૧૩
શિવરાત્રી,
વિશ્વ મહાસાગર દિવસ
જૈન શાંતિનાથ જન્‍મ અને
મોક્ષ કલ્‍યાણક,
ભદ્રા ૧૧-રપ થી ર૪-૪ર
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩,
સૂર્યાસ્‍ત-૭-ર૭
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૧ર-રર થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર- કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૯ સુધી ૧૩-૧૩ સુધી, ૯-રપ થી ચલ-લાભ-અમૃત ૧૪-ર૭ સુધી ૧૬-૦૭ થી શુભ ૧૭-૪૮ સુધી ર૦-૪૮ થી લાભ રર-૦૭ સુધી ર૩-ર૭ થી શુભ ર૪-૪૬ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૩૯ સુધી, ૧ર-૪૬થી ૧૩-પ૩ સુધી, ૧૬-૦૭ થી ૧૯-ર૯ સુધી, ર૦-રર થી ર૧-૧૪
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં શનિ - રાહુનું ખુબ જ મહત્‍વ રહેલ છે. તેની સાથે સાથે ઘણી વ્‍યકિતઓ એવુ સમજતી હોય છે કે શનિ - રાહુ હમેંશા ખરાબ ફળ આપે છે પણ મારા વર્ષોના અનુભવોએ મે એવું જોયેલ છે. હજારો જન્‍માક્ષર ઉપર આર. એન. ડી. કરેલ છે અને શનિ-રાહુ ખૂબ જ સારૂ ફળ આપે છે તેવું પણ બને છે. હવે મહત્‍વની વાત એ હોય છે કે આ શનિ - રાહુ કંઇ રાશિના છે અને જન્‍મ લગ્ન કંઇ રાશિનું છે તે ખુબ જ મહત્‍વનું રહે છે. અહીં અંધને સ્‍થાન ન આવતા શકય હોય અને તબીયત બાબત કોઇ પ્રશ્ન ન હોય તો શનિવારના એક ટાણા કરવા રોજ હનુમાનજીના દર્શન કરવા બળવાન ગ્રહો બનાવવા કોઇ જરૂરીયાતો વાળી મહેનતુ વ્‍યકિતને ખાનગીમાં મદદ કરવી જેથી તે વ્‍યકિતને કોઇ સંકોચ ન થાય સૂર્ય નમસ્‍કાર કરવા.