Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૮/૩/ર૦૧૮- ગુરૂવાર
ફાગણ વદ-૭
મારવાડી સાતમ, વિંછુડો,
ભદ્રા-૧૪-૪૯ સુધી,
રવિયોગ ર૪-૪પ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૪
સૂર્યાસ્ત-૬-૦૪,
જૈન નવકારશી-૭-પ૧
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૦૩ થી શુભ-૮-૩ર સુધી,
૧૧-ર૯થી ચલ-લાભ-અમૃત-
૧પ-પપ સુધી, ૧૭-ર૪ થી શુભ-અમૃત-ચલ-ર૧-પપ સુધી,
શુભ હોરા
૭-૦૩ થી ૮-૦ર સુધી,
૯-૦ર થી ૧૩-પ૭ સુધી,
૧૩-પ૭ થી ૧૪-પ૬ સુધી,
૧૬-પ૪ થી ૧૯-પ૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
કયારેક ખૂબજ સામાન્ય દેખાતી જન્મકુંડલીમાં રાજયોગ હોય છે. તુલા લગ્નવાળી કુંડલી છે. સાતમા સ્થાનમાં મેષ રાશિનો ચંદ્ર છે. આજુબાજુ કોઇ ગ્રહો નથી સામાન્ય રીતે ઘણી વ્યકિતઓએ જન્માક્ષર જોઇને કહેલ કે કેમદ્રમ યોગ છે પણ ખરેખર એવું નથી. જન્મના ચંદ્રથી આઠમે રાહુ છે આવી વ્યકિતના લગ્ન ખૂબજ પૈસાપાત્ર યુવક સાથે થયેલા છે અને યુવક ખુબજ દેખાવડો છે. યુવતિ દેખાવવા સુંદર અને સૌંદય લાગે છે પણ ખૂબજ જકસ અને જુદી છે. ટુંકમાં જન્માક્ષર ઉપરથી ફળકથન કરવું ખૂબ જ બધયુ છે. વર્ષોના અનુભવ પછી કોઇ નિર્ણય લઇ શકાય.