Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.૭-૧૧-ર૦૧૯,ગુરૂવાર
કારતક સુદ-૧૦
રવિયોગ અહોરાત્ર, બુધ વક્રી થઇને તુલા માં, પંચક,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-કન્‍યા
બુધ-વૃヘકિ
ગુરૂ-ધન
શુક્ર-વૃヘકિ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-પપ,
સૂર્યાસ્‍ત-૬-૦પ,
જૈન નવકારશી-૭-૪૩
ચંદ્રરાશિ- કુંભ (ગ,સ)
ર૯-ર૯થી મીનમાં (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-શતતારા,
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પપ થી શુભ-૮-૧૯ સુધી, ૧૧-૦૭ થી ચલ-લાભ-અમૃત-૧પ-૧૮ સુધી, ૧૬-૪ર થી શુભ-ચલ-ર૧-૧૯ સુધી,
શુભ હોરા
૬-પપ થી ૭-પ૧ સુધી,
૯-૪૩ થી ૧ર-૩૧ સુધી,
૧૩-ર૭થી ૧૪-ર૩ સુધી,
૧૬-૧૪ થી ૧૯-૧૦ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
આ યુગમાં કે દરેક યુગમાં લક્ષ્મીજીની કૃપા જેમની ઉપર હોય તેઓ બુદ્ધિશાળી ગણાય છે. આદર સત્‍કાર અને માન પ્રતિષ્‍ઠા મેળવે છે. આવા લોકોને ત્‍યાં ભાગ્‍યશાળી સંતાનો હોય છે. જે પોતાના મા બાપની સેવા ચાકરી કરે છે તેમને કદી દુઃખ નથી આપતા તો કયારેક એવું જોવામાં આવે છેક ે સંતાનો પોતાના મા-બાપને હેરાન કરે છે. ઘરમાં મારામારી કરે છે. ઘરમાં દાદાગીરી કરીને રહે છે અને મા બાપની પાસે માફી મંગાવે છે આવા સંતાનો ભવિષ્‍યમાં તેમનું શું થાય તે તો ઇશ્વર જાણે પણ કયારેક ગ્રહોની સ્‍થિતિ ભાગ ભજવે છે અને સાથે જયારે બાળકો નાના હોય ત્‍યારે મા બાપે ખૂબજ લાડ લડાવેલ હોય છે. સંતાનોને પોતાના સગા ભાઇ બહેનો પણ નથી ગમતા આવા લોકો ખૂબજ સ્‍વાર્થી હોય ગ્રહોની ચર્ચા પછી કરીશું.