Gujarati News

Gujarati News

તા. ૧૭ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૧૧ ગુરૂવાર
તા. ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૪ ગુરૂવાર
તા. ૭ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૧ સોમવાર
તા. ૩ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ – ૧૩ ગુરૂવાર
તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ – ૧૦ સોમવાર
તા. ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ - ૫ ગુરૂવાર
તા. ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ - ૨ સોમવાર
તા. ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ – ૧૩ ગુરૂવાર
તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ - ૯ સોમવાર
તા. ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ - ૬ ગુરૂવાર
તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર સુદ - ૩ સોમવાર
તા. ૬ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૪ ગુરૂવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૧ સોમવાર
તા. ૨૯ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૭ ગુરૂવાર
તા. ૨૬ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૪ સોમવાર
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST