Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021
અવસાન નોંધ

બટુકભાઇ પાડલીયા

ધ્રોલઃ મુળ રાજપર હાલ ધ્રોલ નિવાસી વાળંદ બટુકભાઈ કાનજીભાઈ પાડલીયા(ઉ.વ.૬૫) તે ચેતનભાઇ અને કૌશિકભાઈના પિતા તથા વલ્લભભાઈ, દિનેશભાઈ રસિકભાઈના ભાઈ તથા દિલીપભાઈ બાબુભાઈ જોટંગીયાના બનેવીનું તા. ૨૫ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું ( ૯૯૭૮૪ ૨૨૪૫૫, ૯૯૨૫૭ ૭૩૧૧૦, ૯૭૩૭૫ ૭૫૩૦૩) ઉપર આજે સોમવારે ઉમીયાજી પાર્ટી પ્લોટ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ રોડ, ધ્રોલ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મહંમદીભાઈ આફ્રીકાવાલા

રાજકોટઃ મહંમદીભાઈ ઈબ્રાહીમભાઈ આફ્રીકાવાલા (અમરેલીવાલા) (ઉ.વ.૭૭) તે મુર્તઝાભાઈ તથા ફાતેમાબેન ખોખરના બાવાજી તેમજ અલીઅસગરભાઈ આફ્રીકાવાલા (અમરેલી)ના મોટાભાઈ તા.૨૪ને શનિવારના રોજ રાજકોટ મુકામે વફાત થયેલ છે. મરહુમની ઝીયારતના સિપારા તા.૨૬ને સોમવારના રોજ બપોરે ૧ વાગે મહંમદી રેસીડેન્સી, મો.૮૪૬૦૧ ૧૧૧૯૦ (મુર્તઝાભાઈ)

ધાર્મિકભાઈ ઈસ્લાણીઆ

રાજકોટઃ મૂળ જોડિયા, હાલ અમદાવાદ નિવાસી ધાર્મિકભાઈ ચેતનભાઈ ઈસ્લાણીઆ (ઉ.વ.૨૯) તે ચેતનભાઈ નારણભાઈ ઈસ્લાણીઆના પુત્ર તેમજ હસમુખભાઈ ત્રિભોવનભાઈ વાલંભીયાના ભાણેજનું  દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે ચેતનભાઈ ઈસ્લાણીઆ મો.૮૧૨૮૧ ૭૫૦૭૦

મધુબેન દવે

રાજકોટઃ ચા.મ.મો.બ્રાહ્મણ સ્વ.મધુબહેન ધનવંતરાય (ધર્મેશકુમાર) દવે (ઉ.વ.૫૪) તે મૂળ અગાભી પીપળીયાનાં સ્વ.લાભશંકર મહાશંકરભાઈ પંડયાનાં પુત્રી તેમજ  કનકભાઈ, મુકેશભાઈ, અભિલાષા અને સરોજના બહેન તથા વિનુભાઈ મહાશંકરભાઈ પંડયાનાં ભત્રીજીનું તા.૨૪ને શનિવારનાં રોજ ભાવનગર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. હાલના સમયને ધ્યાને લઈ પિયર પક્ષનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૬ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રવિન્દ્રભાઇ કાટદરે

રાજકોટઃ સ્વ. રવિન્દ્રભાઇ આત્મારામ કાટદરે (ઉ.વ.૭૭) તે ઉદયભાઇ, જીજ્ઞાબેનના પિતા તે શરદભાઇ, સ્વ. વિજયભાઇ કાટદરેના ભાઇનું તા.૨૪ શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ટેલીફોનીક તા.૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૭૬૦ ૭૬૩૪૩