Gujarati News

Gujarati News

આઇપીએસ એસોસિયેશન ભલે રજૂઆત કરી આવ્યું,બદલી બઢતી તાત્કાલિક નહિ થાય તેવા પ્રવર્તતા મતના કારણોના આ રહ્યા તારણો: મોટાભાગના અનુભવી આઇપીએસ અને જીપીએસ અધિકારીઓ સ્પષ્ટ માને છે કે, સાદી છતાં ગૌરવપૂર્વક રાજ્ય સરકાર દ્વારા ૫ાંચ વર્ષ પૂર્ણ થવા સંદર્ભેની ઉજવણી કાર્ય ગાંધીનગર માટે ટોપ પ્રાયોરીટી હોવાથી ઝડપ અશકય છે : રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે હોવાથી આ માટેની તૈયારીઓને પ્રાથમિકતા આપવાનો પણ નિર્ધાર છે, ટુંકમાં સમય નથી : વાત અહીથી પૂર્ણ થતી નથી, સચિવાલય વર્તુળ સહિતમા ચાલતી ચર્ચા જો સત્ય માનીએતો હાલ ચાલતી ચર્ચામાં અનુમાન અને અટકળોનું મિશ્રણ વધુ છે, બીજી ઘણી પ્રક્રિયા પણ બાકી છે access_time 12:58 pm IST