Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023
અશોકભાઇ ચુડાસમા

દામનગર : લુહાર સુથાર જ્ઞાતિના સ્‍વ. અશોકભાઇ ભીમજીભાઇ ચુડાસમા ભમરિયાવાળા હાલ દામનગર (ઉ.પ૯) તે જયસુખભાઇ ભીમજીભાઇ ચુડાસમા ના મોટા ભાઇ થાય સુનિલભાઇ, સંજયભાઇ, આશિષભાઇના પિતા થાય ધીરૂભાઇ ભગવાનભાઇ ડોડીયા પાલીતાણા, અરવિંદભાઇ વાલજીભાઇ પરમાર પાલડી વાળા, કિશોરભાઇ નરશીભાઇ ડોડીયા ઢસા વાળાના સાળાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. રપ ને ગુરૂવારે ગોકુલધામ તીર્થ રેસીડેન્‍સી સોસાયટી ઢસા રોડ દામનગર ખાતે રાખેલ છે.

 

અહેમદખાન પઠાનની ગુરૂવારે ચહેલુમ શરીફ

રાજકોટ : રિસલા મસ્‍જિદ પાછળ રહેતા અહેમદખાન પઠાણ (છોટુભાઇ) જનસતા વાળાની રપ ને ગુરૂવારના રોજ ચહેલુમ શરીફ રાખેલ છે. વર્ષોથી જનસતામાં કાર્યરત અને છોટુભાઇના નામથી જાણીતા ગત તા. ૧પ ના રોજ હૃદય રોગના હુમલાથી જન્નત નશીન થયેલ છે. મર્હુમનું ચહેલુમ શરીફ તા. રપ ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે પુરૂષો અને ઔરતો માટે રીસાલા મસ્‍જિદ પાછળ ઘરે રાખેલ છે, અને ૧ર.૩૦ કલાકે ન્‍યાઝ રાખવામાં આવેલ છે.

પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજના અધ્‍યાપક ડો.કીર્તિબેન જાનીનું અવસાન

પોરબંદર તા. ર૪ :.. ગોઢાણીયા મહિલા કોલેજના અધ્‍યાપક ડો. કિર્તીબેન મુકુંદરાય જાની (ઉ.વ.૬૧) તે રાણાવાવ સૌરાષ્‍ટ્ર સિમેન્‍ટ ફેકટરીના નિવૃત અધિકારી દિનેશભાઇ છોટાલાલ જોશીના પત્‍ની, કેનેડા ઇલેકટ્રોનિક એન્‍જિનીયર તરીકે ફરજ બજાવતા શ્‍યામભાઇના માતુશ્રીનું તા. રર ને સોમવારના નિધન થયું છે.

ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. કેતનભાઇ શાહ, ટ્રસ્‍ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્‍ટી ભરતભાઇ વિસાણા, વર્કિંગ ટ્રસ્‍ટ ડો. હીનાબેન ઓડેદરા, સહિત ટ્રસ્‍ટગણે ગોઢાણીયા બી. એઙ કોલેજના ડાયરેકટર ડો. ઇશ્વરભાઇ ભરડા તથા ગોઢાણીયા સંકુલ પરિવારે સદ્‌્‌ગતની ફરજ નિષ્‍ઠાને બિરદાવીને અંજલી અર્પણ કરી હતી.

ડો.ગોપાલકૃષ્‍ણ વ્‍યાસના ધર્મપત્‍નિ અને :પૂર્વ મેયર સંધ્‍યાબેન વ્‍યાસના માતુશ્રી તરૂલતાબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટ  : ડો. ગોપાલકળષ્‍ણ પુરુષોત્તમ વ્‍યાસનાં ધર્મપત્‍નિ, શ્રીમતી તરૂલતાબેન  વ્‍યાસ (ઉમર ૯૦ વર્ષ) તે સંધ્‍યાબેન વ્‍યાસ-પૂર્વમેયર-રાજકોટ, કલ્‍પના વ્‍યાસ-દવે- મહિલા કોલેજ, ચેતનાબેન મહેતા- ઈન્‍કમટેક્‍સ  ડિપાર્ટમેન્‍ટ અને અલકા વ્‍યાસ સૂચકનાં માતુશ્રી, તે ડો યજ્ઞેશ દવે, દિપકભાઈ મહેતા, સ્‍વ. હસુ સૂચકનાં સાસુ, ગાર્ગી પારેખ- પ્રમિત પારેખ-દોહિત્રી  ડો. કાર્તિકેય દવે-શ્રીમતી ડો હેમાલી ગુપ્તા-દવે, દોહિત્ર ડો. તન્‍મય દવે-શ્રીમતી ડો આરતી અખાણી દવે-દોહિત્ર નાં નાનીમા, અને મિષ્ટી, જોશ, જાનવી નાં, નાનીમા  તા. ૨૩ના વિનાયક ચતુર્થી નાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે..ટેલીફોનિક શોક પાઠવવા વિનંતી કરાઈ છે. ડો. ગોપાલકળષ્‍ણ વ્‍યાસ-પતિ, સંધ્‍યાબેન વ્‍યાસ-પૂર્વ મેયર રાજકોટ -પુત્રી, ડો. કલ્‍પના વ્‍યાસ-પુત્રી, ચેતનાબેન મહેતા-પુત્રી, અલ્‍કા વ્‍યાસ સૂચક-પુત્રી, ડો. યજ્ઞેશ દવે-જમાઈ, દિપકભાઈ મહેતા-જમાઈ, સ્‍વ. હસુ સૂચક-જમાઈ, ગાર્ગી પારેખ- પ્રમિત પારેખ -દોહિત્રી, ડો. કાર્તિકેય દવે-ડો હેમાલી ગુપ્તા દવે - દોહિત્ર, ડો. તન્‍મય દવે-ડો આરતી અખાણી દવે- દોહિત્ર, મિષ્ટી, જોશ, જાનવી--પૌત્રી, -પૌત્ર.

અવસાન નોંધ

ધર્મિષ્‍ઠા ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્‍ય ખેરડી બ્રાહ્મણ સ્‍વ.ધર્મિષ્‍ઠા દેવાંગભાઈ ભટ્ટ તે દેવાંગ નિતીનભાઈ ભટ્ટના ધર્મપત્‍નિ રિટાયર્ડ કોર્ટ રજીસ્‍ટાર નિતીનભાઈ ભટ્ટ તથા રેખાબેન એન.ભટ્ટના પુત્રવધુ તથા પરાગ એન.ભટ્ટના ભાભીનું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ પંચનાથ મહાદેવના મંદિર હરીહર ચોક શ્રી રાધાકૃષ્‍ણ હોલમાં રાખેલ છે. સમય સાંજે ૫ થી ૬ મો.૯૩૨૮૫ ૯૫૯૯૯

રમાબેન (રંજનબેન) ભટ્ટ

રાજકોટઃ  ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ  મૂળ ગૌરીદળ હાલ રાજકોટ સ્‍વ. ઉદયશંકર  ત્રંબકલાલ ભટ્ટના પત્‍ની રમાબેન (રંજનબેન ઉ.વ.૮૪) તે રેખાબેનના માતુશ્રી તથા ધર્મેશકુમાર જનાર્દનભાઈ જોષી (કોટડા સાંગાણી)ના સાસુ  તેમજ ગજેન્‍દ્રભાઈ  વસંતરાય ભટ્ટના કાકી તથા રમણીકલાલ જેઠાલાલ જોષી (ખાંડાધાર)ના બહેનનું તા. ૨૩ને  મંગળવારે અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ઉઠમણું તથા બેસણું તા.૨૫ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ સાંઈનાથ મહાદેવ મંદિર, શિવ આરાધના સોસાયટી પાછળ, અલય વાટીકાની બાજુમાં સાંઈબાબા પાર્ક રાજકોટ ખાતે રાખેલ છે

ધનકુંવરબેન ખંધેડીયા

રાજકોટઃ સ્‍વ.ભાયલાલ પોપટલાલ ખંધડીયાના ધર્મપત્‍નિ ધનકુંવરબેન (ઉ.વ.૮૯) તે પ્રફુલ્લાબેન ખંધેડીયા, મધુસુદન કોટક, સ્‍વ.વ્રજલાલ અરોડા  તથા સુનિલકુમાર ગઢીયાના સાસુ, સ્‍વ.પંકજભાઈ, રાજેશભાઈ, ગીતાબેન કોટક, મધુબેન અરોડા તથા મીનાબેન ગઢીયાના માતુશ્રી તથા રવજીભાઈ મીરાણી (ગોંડલ)ની પુત્રી ધનકુંવરબેન શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૫ના ગુરૂવારના રોજ સાંજે ૫ વાગે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ જાનીની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

મનહરભાઈ રાઠોડ

રાજકોટઃ વાણંદ રાઠોડ મનહરભાઈ ચુનીભાઈ (ઉ.વ.૬૫) તે કલ્‍પેશભાઈના પિતા, યશના દાદા તથા બળવંતભાઈ મગનભાઈ, ભરતભાઈ મગનભાઈ (આર.ટી.ઓ.)વાળા તથા વીનુભાઈ બાબુભાઈના મોટાભાઈ તથા શેખ પાટા વાળા દેવેન્‍દ્રકુમાર જમનભાઈ  સોલંકીના સસરાનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે.  તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસસ્‍થાન પાસે રાખેલ છે. સરનામું:- ૮- રાજલક્ષ્મી સોસાયટીના ખૂણા પાસે ‘રામેશ્વર મહાદેવ મંદીર' મોરબી રોડ ફાટક પાસે રાજકોટ ખાતે રાખેલ છે. કલ્‍પેશભાઈ મો.૯૮૭૯૪ ૬૯૬૧૫, દેવેન્‍દ્રભાઈ મો.૯૬૬૪૭ ૫૧૮૧૬, બળવંતભાઈ મો.૯૬૦૧૨ ૫૭૭૨૮

અનસુયાબેન ઠાકર

મોરબી : આટકોટનાં ઔ. ગુ. સા. ચારસો બ્રાહ્મણ ગં. સ્‍વ. અનસુયાબેન (બાવલીબેન) વિનોદરાય ઠાકર (ઉ.વ.૭૪) તે સ્‍વ. ડો. લક્ષ્મીશંકર પંચોલી (લખુદાદા વૈદ્ય)ના સુપુત્રી તેમજ ડો. સુરેશભાઇ, અશ્વિનભાઇ, પ્રતાપભાઇ, કનુભાઇ, હિતેષભાઇ, નિર્મલાબેન અરવિંદકુમાર ભટ્ટ (સુરેન્‍દ્રનગર), વર્ષાબેન, નિતાબેન કિરીટકુમાર શુકલ (રાજકોટ)ના બહેન તેમજ સ્‍વ. વિક્રમભાઇ, પન્‍નાબેન, બિંદુબેન પ્રદિપકુમાર ત્રિવેદી (રાજકોટ) અને સંધ્‍યાબેન રાજેશકુમાર ત્રિવેદી (મોરબી)ના માતુશ્રીનું તા. ર૩ ના અવસાન થયેલ છે. સાદડી તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિરબાઇ મા હોલ, લુહાર શેરી આટકોટ મુકામે રાખેલ છે.

ધનકુંવરબેન ખંધેડીયા

રાજકોટઃ સ્‍વ.ભાયલાલ પોપટલાલ ખંધડીયાના ધર્મપત્‍નિ ધનકુંવરબેન (ઉ.વ.૮૯) તે પ્રફુલ્લાબેન ખંધેડીયા, મધુસુદન કોટક, સ્‍વ.વ્રજલાલ અરોડા  તથા સુનિલકુમાર ગઢીયાના સાસુ, સ્‍વ.પંકજભાઈ, રાજેશભાઈ, ગીતાબેન કોટક, મધુબેન અરોડા તથા મીનાબેન ગઢીયાના માતુશ્રી તથા રવજીભાઈ મીરાણી (ગોંડલ)ની પુત્રી ધનકુંવરબેન શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૫ના ગુરૂવારના રોજ સાંજે ૫ વાગે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ જાનીની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

મનહરભાઈ રાઠોડ

રાજકોટઃ વાણંદ રાઠોડ મનહરભાઈ ચુનીભાઈ (ઉ.વ.૬૫) તે કલ્‍પેશભાઈના પિતા, યશના દાદા તથા બળવંતભાઈ મગનભાઈ, ભરતભાઈ મગનભાઈ (આર.ટી.ઓ.)વાળા તથા વીનુભાઈ બાબુભાઈના મોટાભાઈ તથા શેખ પાટા વાળા દેવેન્‍દ્રકુમાર જમનભાઈ  સોલંકીના સસરાનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે.  તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસસ્‍થાન પાસે રાખેલ છે. સરનામું:- ૮- રાજલક્ષ્મી સોસાયટીના ખૂણા પાસે ‘રામેશ્વર મહાદેવ મંદીર' મોરબી રોડ ફાટક પાસે રાજકોટ ખાતે રાખેલ છે. કલ્‍પેશભાઈ મો.૯૮૭૯૪ ૬૯૬૧૫, દેવેન્‍દ્રભાઈ મો.૯૬૬૪૭ ૫૧૮૧૬, બળવંતભાઈ મો.૯૬૦૧૨ ૫૭૭૨૮

અનસુયાબેન ઠાકર

મોરબી : આટકોટનાં ઔ. ગુ. સા. ચારસો બ્રાહ્મણ ગં. સ્‍વ. અનસુયાબેન (બાવલીબેન) વિનોદરાય ઠાકર (ઉ.વ.૭૪) તે સ્‍વ. ડો. લક્ષ્મીશંકર પંચોલી (લખુદાદા વૈદ્ય)ના સુપુત્રી તેમજ ડો. સુરેશભાઇ, અશ્વિનભાઇ, પ્રતાપભાઇ, કનુભાઇ, હિતેષભાઇ, નિર્મલાબેન અરવિંદકુમાર ભટ્ટ (સુરેન્‍દ્રનગર), વર્ષાબેન, નિતાબેન કિરીટકુમાર શુકલ (રાજકોટ)ના બહેન તેમજ સ્‍વ. વિક્રમભાઇ, પન્‍નાબેન, બિંદુબેન પ્રદિપકુમાર ત્રિવેદી (રાજકોટ) અને સંધ્‍યાબેન રાજેશકુમાર ત્રિવેદી (મોરબી)ના માતુશ્રીનું તા. ર૩ ના અવસાન થયેલ છે. સાદડી તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિરબાઇ મા હોલ, લુહાર શેરી આટકોટ મુકામે રાખેલ છે.

કુંદનબેન લાઠીગરા

રાજકોટ : ભાયાવદર વાળા હાલ રાજકોટ સોની મથુરાદાસ પરસોતમદાસ લાઠીગરાના ધર્મપત્‍ની સ્‍વ. કુંદનબેન (ઉ.વ.૮૪) તે સુર્યકાન્‍તભાઇ, જીતેન્‍દ્રભાઇ, દિલીપભાઇ તથા સ્‍વ. જગદીશભાઇ તથા કંચનબેન (રાજકોટ) જયશ્રીબેન (ગોંડલ) રેખાબેન (ગોંડલ)ના માતુશ્રી તથા ઉપલેટા સોની પ્રભુદાસભાઇ દેવકરણભાઇ ધોળકીયા (ચીખલીયા વાળા) ની દિકરી તા. રર ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પુરીબાઇ હોલ, જીલ્લા ગાર્ડન ચોક કેનાલ રોડ ખાતે રાખેલ છે.

અનસુયાબેન ઠાકર

રાજકોટ  (આટકોટ નિવાસી) ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ગં. સ્‍વ. અનસુયાબેન (બાવલીબેન) વિનોદરાય ઠાકર (ઉ.વ.૭૩) તે સ્‍વ. વિનોદરાય નાનાલાલ ઠાકરના ધર્મપત્‍ની, પન્‍નાબેન તથા સ્‍વ. વિક્રમભાઇના માતુશ્રી તથા ગં. સ્‍વ. મીનાક્ષીબેન ના સાસુમાં તેમજ ક્રિષ્‍ના, કાનન, કાવ્‍યા અને અખિલેશના દાદીમા તા. ર૩ ના કૈલાશવાસ પામેલ છે. બેસણું તા. રપ ને ગુરૂવારે સવારે ૯ થી ૧૧ નિલકંઠ મહાદેવ મંદિર, માધાપર ગામ, જામનગર રોડ, ખાતે રાખેલ છે.

અલ્‍કાબેન ખોખાણી

રાજકોટઃ મોરબી સ્‍વ.વિનયકાંત જમનાદાસ ખોખાણીનાં પુત્રવધુ શ્રીમતી અલ્‍કાબેન બીપીનભાઇ ખોખાણી તે કાન્‍તીલાલ અભેચંદ મોદીનાં સુપુત્રી તથા મહેશભાઇ, હસમુખભાઇ, દિપકભાઇ અને ભારતીબેનના બહેન તેમજ દર્શનભાઇ, ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થનું ઉઠમણું અને પ્રાર્થનાસભા : તા.૨૫ ને ગુરૂવારેના રોજ સવારે ૧૦ કલાકે વિતરાગ નેમિનાથ ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે. બીપીનભાઇ ખોખાણી- ૯૪૦૮૫ ૫૧૯૭૯

કિશોરભાઇ બાખડા

રાજકોટઃ રાજકોટ નિવાસી કિશોરભાઇ હીરાલાલ બાખડા (ઉ.૮ર) તે સ્‍વ. શોભનાબેનનાં પતિ તથા તે કલ્‍પનભાઇ, નિલેશભાઇનાં પિતાશ્રી, તે અમીબેન તથા મીન્‍ટુબેનનાં સસરા, માનસ તથા મેઘના દાદા, કનકભાઇ, પ્રવીણભાઇ, સ્‍વ. સુર.ેશભાઇ જગદીશભાઇ, મીનાબેન, સાધનાબેનનાં વડીલબંધુ તેમજ સ્‍વ. ઉમેદભાઇ મહેતાનાં જમાઇનું તા. રરનાં અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું: તા. ર૬ શુક્રવારનાં રોજ સવારે ૧૦ થી ૧૦-૩૦ કલાકે તેમજ ૧૦-૩૦ થી ૧૧-૩૦ વાગ્‍યે પ્રાર્થના સભા વિરાણી વાડી, રામનાથપરા પાસે, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

જમનાબેન કપુપુરા

ઉપલેટા : નિવાસી ધા. વા. જમનાબેન કપુપુરા ઉ.વ.૮૮ તે કિશોરભાઇ, પરસોતમભાઇ અને અશોકભાઇના માતુશ્રીનું તા. રર ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમનું બેસણુ તા. રપ ને ગુરૂવારના રોજ બપોરના ૪ થી ૬ ખોડીયાર મંદિર, વસોયા વાડી ઉપલેટા ખાતે રાખેલ છે.

અનસુયાબેન ઠાકર

આટકોટ : ઔ. ગુ. સા. બ્રાહ્મણ અનસુયાબેન (બાવલીબેન), વિનોદરાય ઠાકર (ઉ.વ.૭૪) જે ડો. લક્ષ્મીશંકર (લખુદશાવૈદ્ય) પંચોલીના સુપુત્રી તેમજ ડો. સુરેશભાઇ, પ્રતાપભાઇ, અશ્વિનભાઇ, કનુભાઇ, હિતેષભાઇ, નિર્મલાબેન ભટ્ટ (સુરેન્‍દ્રનગર) વર્ષાબેન, નિતાબેન શુકલ (રાજકોટ) ના બહેન અને સ્‍વ. વિક્રમભાઇ વિનોદરાય ઠાકર, પન્‍નાબેન, બિંદુબેન ત્રિવેદી (રાજકોટ), સંધ્‍યાબેન ત્રિવેદી (મોરબી)ના માતુશ્રીનું તા. ર૩ ને મંગળવારે અવસાન થયેલ છે. સાદડી તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિરબાઇમાં હોલ લુહાર શેરી આટકોટ રાખેલ છે.

લલીતકુમાર ભટ્ટ

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ભાયાવદર હાલ રાજકોટ નિવાસી લલીતકુમાર ધીરજલાલ ભટ્ટ (ઉ.વ.૮૨) તે કમલભાઈ, સીમાબેન, શિલ્‍પાબેન તથા ઉલ્‍કાબેનના પિતાશ્રી, હેત્‍વી તથા ધ્રુવીના દાદા અને હરસુખરાય, સ્‍વ.ભુપતભાઈના મોટાભાઈ તથા સ્‍વ.રવિશંકર મંગળજી દવે (વિજાપુર)ના જમાઈનું તા.૨૨ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ શબરી આશ્રમ, બોમ્‍બે હાઉસીંગ સોસા. શેરી નં.૩, નવદુર્ગા હોલની સામે, જી.કે. ધોળકીયા સ્‍કુલની પાસે, પંચાયત નગર બસ સ્‍ટોપ સામે રાજકોટ ખાતે રાખેલ છે. કમલ એલ. ભટ્ટ મો.૯૦૩૩૪ ૨૮૩૨૮

નર્મદાબેન પાટડીયા

રાજકોટઃ ગોંડલસવાળા સ્‍વ.સોની જયંતિલાલ ગોકળદાસ પાટડીયાના ધર્મપત્‍નિ નર્મદાબેન (બેબીબેન) (ઉ.વ.૮૩) તે મહેન્‍દ્રભાઈના માતુશ્રી તથા જીજ્ઞેશભાઈના દાદી તથા સ્‍વ.સોની માવજીભાઈ હરજીવનદાસ રાણપરા (ટંકારાવાળા)ની પુત્રી તા.૨૧ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્‍ને પક્ષ બેસણું  તા.૨૫ ગુરૂવાર સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે વાઘેશ્વરી યુનિટ નં.૩ પર રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. મહેન્‍દ્રભાઈ મો.૯૭૨૪૮ ૮૧૧૧૪, જીજ્ઞેશ મો.૯૯૨૪૦ ૫૧૪૧૫

લતાબેન રાચ્‍છ

રાજકોટઃ સ્‍વ.હસમુખભાઈ વલ્લભભાઈ રાચ્‍છના સુપુત્રી લતાબેન હસુભાઈ રાચ્‍છ (ઉ.વ.૪૨) તે વિજયભાઈ તથા ભાવેશભાઈ બહેનનું  તા.૨૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ કલાકે સ્‍થળ- શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સ્‍વ.હસમુખભાઈ વલ્લભભાઈ રાચ્‍છ, વિજયભાઈ હસમુખભાઈ રાચ્‍છ મો.૯૮૭૯૬ ૫૧૬૦૧, ભાવેશભાઈ હસમુખભાઈ રાચ્‍છ મો.૮૮૪૯૪ ૧૧૩૮૨, જયદીપભાઈ વિજયભાઈ રાચ્‍છ સરોજબેન ત્રિવેદી

જેતલસર : મો. ચા. રા. સ. બ્રાહ્મણ, મુળ જેતલસર હાલ અમદાવાદ નટવરલાલ વાલજીભાઇ ત્રિવેદી (નિવૃત શિક્ષક વિવેકાનંદ હાઇસ્‍કુલ, જે. જંક.)ના પત્‍ની સરોજબેન (ઉ.વ.૬૮) તે સ્‍વ. તારાબેન રામશંકરભાઇ દવે (પાલીતાણા) ના પુત્રી, અંકિતભાઇ, રોહિણી પ્રશાંતકુમાર પંડયા (યુગાન્‍ડા), દર્શનાબેન હિરેનકુમાર દવે, કિંજલબેન રાજેશકુમાર ભટ્ટ (સુરત)ના માતા, રાજૂભાઇ (અંકલેશ્વર), મયુરભાઇ, મીનાબેન ઉપાધ્‍યાય, પ્રવિણાબેન ભટ્ટના બહેનનું તા. ર૧ ના રોજ અવસાન થયું છે.

પિયર, શ્વસુર, મોસાળ એમ ત્રણેય પક્ષનું સંયુકત બેસણુ તા. રપ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦, તેમના નિવાસ સ્‍થાન ર૦પ, શિવાલય હાઇટસ, કાનબા હોસ્‍પિટલ સામેના ખાંચામાં, પાણીની ટાંકી પાસે, ન્‍યુ નિકોલ, અમદાવાદ ખાતે તેમજ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ મો. ચા. રા. સ. ની વાડી, હલુરીયા ચોક, ભાવનગર રાખેલ છે.

પરબતભાઇ વાળા

કોડીનાર : કડવાસણ નિવાસી પરબતભાઇ જેઠાભાઇ વાળા (ઉ.૯પ) તે ગોવિંદભાઇ (શ્રધ્‍ધા પ્રોવિઝન કડવાસણ), પ્રોફે. ધીરૂભાઇના પિતા તેમજ નાથાભાઇ, સુરસિંહભાઇ, ભરતભાઇ અને જયદીપભાઇ ના મોટાબાપુ અને ભાવસિંહ, નરેન્‍દ્રસિંહ અને રાજદિપના દાદાનું તા. રર ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ગુરૂવારના રોજ સવારે ૯ થી સાંજે પ કલાકે તેમના નિવાસસ્‍થાન કડવાસણ ખાતે રાખ્‍યું છે.

હંસાબેન શાહ

વાંકાનેર : બોટાદ નિવાસી અશોકકુમાર રમણીકલાલ શાહના પત્‍ની હંસાબેન શાહ (ઉ.વ.૭૪) તે વાંકાનેર નિવાસી ઉમેદચંદ ત્રિભોવનદાસ દોશી (અગરબતી વાળા) ની સુપુત્રી તથા જસવંતીબેન વોરા (જા. ખંભાળીયા), અરવિંદભાઇ, ભરતભાઇ, તરૂલતાબેન, તથા જયેન્‍દ્રભાઇના બહેનનું તા. ર૩ ના અવસાન થયેલ છે.

વંદનાબેન કકકડ

રાજકોટ : સ્‍વ. સુર્યકાન્‍ત મથુરાદાસ આહ્યાના પુત્ર ધર્મેન્‍દ્રના ધર્મપત્‍ની વંદનાબેન જે રાજકોટ નિવાસી સ્‍વ. કાંતીલાલ ચાંપશીભાઇ કકકડની પુત્રી તા. રર ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

સદ્‌્‌ગતનું ઉઠમણું તેમજ પીયર પક્ષની  સાદડી તા. રપ ને ગુરૂવારે સાંજે પ થી ૬ કલાકે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.