Gujarati News

Gujarati News

તા. ૧૫ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૧૨ બુધવાર
તા. ૧૪ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૧૧ મંગળવાર
તા. ૧૩ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૧૦ સોમવાર

વર્જીનીયા તથા ન્‍યુજર્સી એમ બન્‍ને રાજયોની થયેલી ગવર્નરોની ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો મેદાન મારી ગયાઃ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સબળ ટેકો હોવા છતા થયેલો કારમો પરાજયઃ આ બે રાજયોની ગવર્નરની ચુંટણી બંન્‍ને પક્ષો માટે એક ટેસ્‍ટ સમાજ હતી અને તેમાં પ્રજાના મતોથી ડેમોક્રેટીક પાર્ટી મેદાન મારી ગઇઃ અને રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ ડધાઇ ગયાઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની દસ મહીનામાં થયેલ કાર્યવાહીઓને જનતાએ જાકારો આપ્‍યો આવતા વર્ષે થનાર મધ્‍યવર્તી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ હાઉસ તથા સેનેટના કબજો ગુમાવે તો નવાઇની વાત નથી: access_time 11:58 pm IST

તા. ૧૧ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૮ શનિવાર
તા. ૧૦ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૭ શુક્રવાર

શિકાગોના જૈન સેન્‍ટરમાં મહાવીર સીનીયર સેન્‍ટરના હોદેદારોની થનારી રસકસી ભરી ચૂંટણીઃ કુલ નવ હોદેદારોની ખાલી પડતી જગ્‍યાઓ માટે ઉમેદવારી પત્રકોની માંગણી કરાતા ફકત ચાર જગ્‍યાઓ માટે ચૂંટણી યોજવામાં આવશે : પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્‍ટ સેક્રેટરી તથા મેમ્‍બર શીપ સેક્રેટરીની જગ્‍યા માટે ફકત એક એક ઉમેદવારી પત્રકો મળતા તેઓ બીન હરીફ ચુંટાશે : જયારે ટ્રેઝરર, જોઇન્‍ટ ટ્રેઝરર, રીલીજીયસ સેક્રેટરી તથા ફુડ સેક્રેટરીની જગ્‍યા માટે બબ્‍બે ઉમેદવારો મેદાનમાં આવતા આ હોદ્દાઓ માટે રસાકસી ભરી ચૂંટણી થશેઃ નવેમ્‍બરની ૧૨મીને રવીવારે મતદાન યોજાશે અને તે દિવસેજ પરીણામ બહાર પડશે: access_time 10:57 pm IST