Gujarati News

Gujarati News

તા. ૧૧ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૮ શનિવાર
તા. ૧૦ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૭ શુક્રવાર

શિકાગોના જૈન સેન્‍ટરમાં મહાવીર સીનીયર સેન્‍ટરના હોદેદારોની થનારી રસકસી ભરી ચૂંટણીઃ કુલ નવ હોદેદારોની ખાલી પડતી જગ્‍યાઓ માટે ઉમેદવારી પત્રકોની માંગણી કરાતા ફકત ચાર જગ્‍યાઓ માટે ચૂંટણી યોજવામાં આવશે : પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્‍ટ સેક્રેટરી તથા મેમ્‍બર શીપ સેક્રેટરીની જગ્‍યા માટે ફકત એક એક ઉમેદવારી પત્રકો મળતા તેઓ બીન હરીફ ચુંટાશે : જયારે ટ્રેઝરર, જોઇન્‍ટ ટ્રેઝરર, રીલીજીયસ સેક્રેટરી તથા ફુડ સેક્રેટરીની જગ્‍યા માટે બબ્‍બે ઉમેદવારો મેદાનમાં આવતા આ હોદ્દાઓ માટે રસાકસી ભરી ચૂંટણી થશેઃ નવેમ્‍બરની ૧૨મીને રવીવારે મતદાન યોજાશે અને તે દિવસેજ પરીણામ બહાર પડશે: access_time 10:57 pm IST

તા. ૯ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૬ ગુરૂવાર
તા. ૮ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૫ બુધવાર
તા. ૭ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૪ મંગળવાર