Gujarati News

Gujarati News

તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૩ સોમવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૦ શુક્રવાર
તા. ૬ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૮ બુધવાર
તા. ૫ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૭ મંગળવાર
તા. ૪ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૫ સોમવાર
  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST

  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST

  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST