Gujarati News

Gujarati News

તા. ૬ સપ્‍ટેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-૧૧, મંગળવાર
તા. ૫ સપ્ટેમ્બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-૯, સોમવાર
તા. ર સપ્ટેમ્બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-૬, શુક્રવાર
તા.૧ સપ્ટેમ્બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-૫, ગુરૂવાર
તા.૩૧ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ભાદરવા સુદ-૪, બુધવાર

જોય એકડેમી USAના ઉપક્રમે કનેક્‍ટીકટ રાજ્‍યના ન્‍યુઇંગટન ખાતે શ્રી વલ્લભધામ હવેલીમાં ડાયાબીટીસ સાથે ખુશીઓથી ભરપુર જીવન જીવવા માટેનો વર્કશોપ રંગેચંગે પૂર્ણ થયો : મુખ્ય વક્તાઓ શ્રી ડો. પ્રદિપભાઇ કણસાગરા (જાણીતા યુરોલોજીસ્‍ટ) અને શ્રી ડો. કમલભાઇ પરીખ ના વ્યક્તવ્યો - વિગતવાર માહિતી થી લોકો મંત્રમુગ્ધ થયા : બાહોડી સંખ્યામાં લોકોએ ફેસબુક લાઈવ માં સમગ્ર નીહાળ્યો: વર્કશોપમાં ખાસ મહેમાન તરીકે આયોજકોના આમંત્રણને માન આપી અકિલા ઇન્‍ડિયાના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા અને તેમના દીકરી કુ. ધન્‍વી ગણાત્રા ઉપસ્થિત રહ્યા : સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ભાસ્કર સુરેજાએ કર્યું : ભવિષ્‍યમાં અમેીરકામાં આવા કાર્યક્રમો કરવા માટે Joy Academy of USA કટીબદ્ધ access_time 11:00 am IST