Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા ઉપર પ્રતિબંધ મુકવાની અમેરિકન સરકારની ચેતવણી : વિઝાની મુદત પુરી થઇ ગયા પછી રોકાઈ ગયેલા તથા દેશનિકાલ કરાયેલા પોતાના દેશના નાગરિકોને પાછા સ્વીકારવા પાકિસ્તાન સરકારના ઇન્કારથી ખફા

વોશિંગટન :  વિઝાની મુદત પુરી થઇ ગયા પછી રોકાઈ ગયેલા તથા દેશનિકાલ કરાયેલા પોતાના દેશના નાગરિકોને પાછા સ્વીકારવા પાકિસ્તાન સરકારના  ઇન્કારને ધ્યાને લઇ અમેરિકન સરકારે પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા ઉપર પ્રતિબંધ મુકી દેવાની ચેતવણી આપી હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આવા પ્રતિબંધિત 9 દેશો છે.જેમાં હવે પાકિસ્તાન 10 ક્રમે ઉમેરાયું છે.

(12:40 pm IST)