Gujarati News

Gujarati News

News of Saturday, 26th January 2019

ગેરકાયદે ડ્રગની હેરાફેરી બદલ ભારતીય મૂળનો બલજીત ગિલ દોષિત પુરવાર : બ્રિટનમાં 60 હજાર પાઉન્ડના ડ્રગ્સ ઘુસાડવા બદલ લંડન કોર્ટએ કસુરવાન ગણ્યો

લંડન :  બ્રિટનમાં  60 હજાર પાઉન્ડના ડ્રગ્સ ઘુસાડવા બદલ લંડન કોર્ટએ ભારતીય મૂળના 38 વર્ષીય બલજીત ગિલને દોષિત ગણતો ચુકાદો આપ્યો છે.તે ડ્રગ પેકેટ્સ ઉપરના ફિંગર પ્રિન્ટના આધારે ઝડપાઇ ગયો હતો.તેની સાથે  અન્ય બે આરોપીઓને પણ કોર્ટએ દોષિત ગણતો ચુકાદો આપ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:47 pm IST)