Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

યુ.એસ.માં હયુસ્‍ટન મહારાષ્‍ટ્ર મંડલના ઉપક્રમે ૧૨ નવેં.ના રોજ દિવાળી તહેવાર ઉજવાયોઃ મરાઠી નાટકો, મેજીક શો, આર્ટ ગેલેરી, ડીનર, સહિતના આયોજનો સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

હયુસ્‍ટનઃ યુ.એસ.માં હયુસ્‍ટન મહારાષ્‍ટ્ર મંડલ (HMM) નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે ૧૨ નવેં.૨૦૧૭ના રોજ લોકપ્રિય તહેવારી દિવાળી ઉજવાઇ ગયો.

યુનિવર્સિટી ઓફ હયુસ્‍ટન સ્‍ટુડન્‍ટ સેન્‍ટર ખાતે કરાયેલી ઉજવણીમાં બાળકો માટે મેજીક શો તથા તમામ માટે ૨ મરાઠી નાટકનું આયોજન, આર્ટ ગેલરી, તેમજ સ્‍વાદિષ્‍ટ સ્‍નેકસ દ્વારા દિવાળીની સહુએ ઉજવણી કરી હતી. તથા દિવાળી મેગેઝીન ‘esneh'નું લોંચીંગ કરાયું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(9:06 pm IST)