Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પીઓએ ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપી : મુશ્કેલીના સમયમાં અમેરિકા ભારત સાથે છે

વોશિંગટન : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા ઘર્ષણ અંતર્ગત શહીદ થયેલા ભારતના 20 સૈનિકોને અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ શ્રદ્ધાંજલિ આપી છે.તથા મુશ્કેલીના સમયમાં અમેરિકા ભારત સાથે હોવાની બાંહેધરી આપી છે.
આ શ્રદ્ધાંજલિ તેમણે એવા સમયે આપી છે જયારે તેઓની મુલાકાત ચીનના પ્રવક્તા યાંગ જિયાન્ચી સાથે કલાકો સુધીની મંત્રણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચીનના આ પ્રવક્તા ભારત સાથે પણ સીમા વિવાદ મુદ્દે મંત્રણા કરવા માટેના અધિકૃત અધિકારી છે.

(11:47 am IST)