Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

''ડેવલપમેન્ટ ઓફ ગુજરાત'' : અમેરિકા તથા કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું ફેસબુક લાઇવ ઉદ્બોધનનું વેબકાસ્ટ...

(10:24 am IST)
  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST

  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST

  • કર્ણાટકમાં ભાજપ કરશે કમબેક ?:કુમારસ્વામીના શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડખ્ખો :નાયબ મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પણ અસંતોષ ભભૂક્યો :બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે જનાધાર મજબૂત થવાની શકયતા ઓછી:ભાજપને વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં 'મતભેદો'ને કારણે રાજ્યમાં કમબેક કરી શકે છે: કોંગ્રેસ-જેડીએસ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતભેદોને કારણે તેમનો જનાધાર મજબૂત નહિ થાય access_time 1:59 pm IST