Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

‘‘ઇન્‍ટેલ ISEF 2018 '' : યુ.એસ.માં યોજાયેલી યંગ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ સ્‍પર્ધામાં ૨ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાષ્‍ટ્રિય કક્ષાએ વિજેતા : મેઘના બોલીમપલ્લી તથા ધ્રુવિક પરીખને એવોર્ડ ઉપરાંત પચાસ હજાર ડોલરનું ઇનામ

વોશીંગ્‍ટન :      યુ.એસ.માં ૯ થી ૧૨ ગ્રેડમાં અભ્‍યાસ કરતા સ્‍ટુડન્‍ટસ માટે યોજાયેલી ઇન્‍ટેલ ISEF ૨૦૧૮ સ્‍પર્ધામાં ૨ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટએ વિજેતા બની એવોર્ડ પ્રાપ્‍ત કર્યો છે.

ઇન્‍ટેલ ફાઉન્‍ડેશન યંગ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ તથા પચાસ હજાર ડોલર વિજેતા બનેલા બે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ પૈકી મેઘના બોલીમપલ્લી અર્કાન્‍સસમાં આવેલી લીટલ રોક સેન્‍ટ્રલ હાઇસ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે. તથા ધ્રુવિક પરિખ વોશીંગ્‍ટનમાં આવેલી હેનરી એમ જેક્‍સન હાઇસ્‍કૂલનો સ્‍ટુડન્‍ટ છે.(૪૬.૩)

(9:06 pm IST)
  • ધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST

  • રાજકોટ : શાપરમાં યુવાનને ઢોરમાર મારી હત્યા નિપજાવવાનાં મામલે પોલીસે 4 આરોપી, ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલા નામના શખ્શોની કરી ધરપકડ : મારકૂટના cctv ફૂટેજનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ થયો છે વાયરલ access_time 11:20 am IST

  • સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના સાંકળી ગામે વિજ ચેકીંગમા ગયેલ PGVCL ટીમ પર ગ્રામજનોએ કર્યો પથ્થરમારો access_time 11:18 am IST