Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

યુ.એસ.ના વોશિંગટનમાં આવેલા સિટલે સિટી કાઉન્સિલ મેમ્બર તરીકે ચૂંટણી લડશે સુશ્રી ક્ષમા સાવંત : સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા ઇન્ડિયન અમેરિકન મહિલાને ઇમિગ્રન્ટ્સ ,યુનિઅન ,ધાર્મિક આગેવાનો ,તેમજ કોમ્યુનિટી પ્રજાજનોનું સમર્થન

વોશિંગટન : યુ.એસ.ના વોશિંગટનમાં આવેલા સિટલે સિટીના કાઉન્સિલ મેમ્બર ઇન્ડિયન અમેરિકન સુશ્રી ક્ષમા સાવંતએ આગામી ટર્મમાં પણ ફરીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જો તેઓ ચૂંટાઈ આવશે તો તેઓ માટે આ ત્રીજી ટર્મ થશે.આ વખતની ચૂંટણી લડવા માટેની ઘોષણા કરનાર તેઓ સૌપ્રથમ ઉમેદવાર છે.

પોતાના ચૂંટણી કમ્પૅન અંતર્ગત સમર્થકો સાથે ચર્ચા કરતા તેમણે  જણાવ્યું જણાવ્યું હતું કે સિટલેમાં મોટા વ્યાવસાયિકો અને પ્રજાના સેવકો વચ્ચેની સ્પર્ધા છે.સુશ્રી ક્ષમા સાવંતને યુનિયન , કોમ્યુનિટી ,ધાર્મિક આગેવાનો તેમજ ઇમિગ્રન્ટ્સ પ્રજાજનોનો ટેકો છે.

(11:25 am IST)
  • ભરૂચના લખાબાવા થી ભરૂચ રૂટની એસ.ટી.બસના કંડકટર પર હુમલો :ટીકીટ લેવા બાબતે બોલાચાલી થયા બાદ બે મુસાફરો અને તેના મળતીયાઓએ કંડકટરને મારમારી ઇજા પહોંચાડી:પોલીસે તપાસ શરૂ કરી access_time 3:44 pm IST

  • સુરતઃ અલ્પેશ કથીરીયાને સરથાણા પોલીસ સ્ટેશનના ગુનામાં લાજપોર જેલમાંથી સચિન પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યો access_time 4:07 pm IST

  • માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત : માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ જેની વાર્ષિક આવક રૂ.૪ લાખ સુધીની હોય તેને ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત મળશેઃ બજેટની આજની જાહેરાત અંગે સરકારી સુત્રોની મહત્વની સ્ષ્પષ્ટતા access_time 4:15 pm IST