Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

અમેરિકામાં સેંકડો કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર મૂળ ગુજરાતી ડોક્ટર મેઘનાબા ચુડાસમાનું ડિલિવરીમાં અકાળે મૃત્યુ : સંતાનને બચાવી લેવાયું

મૂળ ધંધુકાના પીપળ ગામના મેઘનાબના અકાળે મૃત્યુથી ઘેરા શોકની લાગણી :

અમદાવાદ : જીવની પરવાહ કર્યા વિના અમેરિકામાં સેંકડો કોરોના દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર અને ભારતનું નામ રોશન કરનાર, મૂળ ધંધુકાના પીપળ ગામના વતની ડોક્ટર મેઘનાબા ચુડાસમા નું પ્રેગ્નન્સીમાં ડિલિવરી દરમિયાન અકાળે મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. મેઘનાબાના સંતાનને બચાવી લેવાયું છે. તેમના પિતા શ્રી મહેન્દ્રસિંહ ચુડાસમા દુબઈ છે.

(8:47 am IST)