Gujarati News

Gujarati News

News of Saturday, 13th June 2020

અમેરિકા : યુવા પેઢીમાં ઘટી રહેલી સેક્સની ઈચ્છા : દર 3 માંથી 1 યુવાન સેક્સથી દૂર રહેવાનું પસંદ કરે છે : ગેઇમીંગ ,સોશિઅલ મીડિયા ,તથા મોબાઈલ ઇન્ટરનેટ જવાબદાર હોવાનો ચોંકાવનારો સર્વે

વોશિંગટન : અમેરિકામાં તાજેતરમાં થયેલા સર્વેમાં જાણવા મળેલી ચોંકાવનારી વિગત મુજબ યુવા પેઢીમાં સેક્સની ઈચ્છા ઘટી રહી છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ ગેઇમીંગ ,સોશિઅલ મીડિયા ,તથા મોબાઈલ ઇન્ટરનેટ જવાબદાર  છે.જે મુજબ દર 3 માંથી એક યુવક સેક્સથી દૂર રહેવાનું પસંદ કરે છે.

ખાસ કરીને 2000 ની સાલ પછીથી શરૂ થયેલા મોબાઈલ અને ઈન્ટરનેટના આકર્ષણ અને 2018 ની સાલ સુધીમાં સોશિઅલ મીડિયાએ જમાવેલું આકર્ષણ યુવા સમૂહને જકડી રાખનારું બન્યું છે.જેનાપરિણામે 21 મી સદીના  18 થી 24 વર્ષની ઉંમરના યુવાનોએ જણાવ્યા મુજબ તેઓ સેક્સ માણવાથી દૂર રહે છે.

(8:17 pm IST)