Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

' એક મતની કિંમત " : લોકોના ઇન્ટરનેટ ઉપર નજર રાખવાનો સરકારનો અધિકાર અમેરિકાની સેનેટમાં માત્ર એક મતે નામંજૂર

વોશિંગટન ; લોકોના ઇન્ટરનેટ ઉપર નજર રાખવાનો અમેરિકાની સરકારનો અધિકાર સેનેટનમાં માત્ર એક મતે નામંજૂર થયો છે.ડેમોક્રેટ અને રિપબ્લિકન સેનેટરે લોકોના ઇન્ટરનેટ ઉપર નજર રાખવાનો સરકારનો અધિકાર છે.તેવો પ્રસ્તાવ સેનેટમાં રજૂ કર્યો છે.
આ પ્રસ્તાવ માટે જરૂરી 60 મતને બદલે 59 મતો મળ્યા હતા.જયારે વિરુદ્ધમાં 37 મતો પડ્યા હતા.આમ એક મત ઓછો મળતા પ્રસ્તાવ નામંજૂર થયો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવનો હેતુ સંભવિત  આતંકવાદીઓના ઇન્ટરનેટ ચેક કરવાનો હતો.

(1:12 pm IST)