Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

યુ.એસ.ના ડલાસ ટેક્સાસમાં ચૈત્રી નવરાત્રી ઉજવાઈ : ગરબાની રમઝટ, ભગવાનની પૂજા,તથા આરતી સહિતના કાર્યક્રમોમાં 300 ઉપરાંત કોમ્યુનિટી મેમ્બર્સની ઉપસ્થિતિ

ડલાસ, ટેક્સાસ : dfw  ચરોતર લેવા પાટીદાર સમાજ અને ડફવા સૌરાષ્ટ્ર  લેવા પટેલ  સમાજ  ના સંયુક્ત  ઉપક્રમે  ચૈત્રી નવરાત્રી ગરબાનું આયોજેન કરવા માં આવેલ તારીખ 6 મે 2019 ના sanvar  સાંજે 7 વાગે કોલોની ટેક્સ માં  રાખવામાં આવેલ ગરબામાં  લગભગ  300 ભાઈબહેનોએ  ભાગલીધેલ      ભાવેશ ખટેરી એન્ડ પાર્ટી (  તિરંગા ) ખુબજ સુન્દર ગરબા ની રમઝટ બોલાવી  હતી ભગવાનની  પૂજા અને આરતી પણ કરવામાં આવી હતી  પછી   બને સમાજ ના  પ્રમુખોએ  સૌનો આભાર માનેલ અંતમાં  સૌએ નાસ્તો કરીને રાતે 12 વાગે છુટા પડેલ તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

 

(12:00 am IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST