Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યુ.એસ.ના પેન્સિલવેનિઆમાંથી સ્ટેટ સેનેટ ચૂંટણી લડવાની ઇન્ડિયન અમેરિકન શ્રી ડી.રાજાની ઘોષણાઃ વર્તમાન ડેમોક્રેટ સાંસદની ખાલી પડેલી જગ્યા ઉપર રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

પેન્સિલવેનિઆઃ ઇન્ડિયન અમેરિકન રિપબ્લીક શ્રી ડી.રાજાએ પેન્સિલવેનિઆના ૩૭મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ સેનેટ ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.તેઓ વર્તમાન કોંગ્રેસમેનની ખાલી પડનારી જગ્યા ઉપરથી ચૂંટણી લડવા માંગે છે.

જો કે આ તેમનો બીજો પ્રયત્ન છે. આ અગાઉ તેઓ ૨૦૧૨ની સાલમાં પણ રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. પરંતુ ડેમોક્રેટ ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.

(9:01 pm IST)
  • મહેસાણા: કલેકટરના જાહેરનામોનો ભંગ મામલે મહેસાણાના 2 પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ: મોડી રાત્ર સુધી લાઉડ સ્પીકર તથા માઇક વગાડતા નોંધાઇ ફરિયાદ: દીકરીના મેરેજ પ્રસંગે મોડી રાત્ર સુધી લાઉન્ડ સ્પીકરનો કરાયો હતો ઉપયોગ:મહેસાણા એ ડિવિઝન અને મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ access_time 1:13 am IST

  • નવો ફ્લેટ પત્નીના નામે લેવાથી ઈન્કમટેક્ષમાં રાહત મળી શકે નહીં : પોતાના નામ પર રહેલી પ્રોપર્ટી વેચી બીજી પ્રોપર્ટી પણ પોતાના નામે જ લેવાથી જૂની પ્રોપર્ટીની આવક ઇન્કમટેક્ષમાંથી બાદ મળી શકે : ઇન્કમટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનેટનો ચુકાદો access_time 11:59 am IST

  • સાંજ સુધીમાં રાજસ્થાનના CM જાહેર થશે :રાહુલને મળી પાયલોટ-ગેહલોટ જયપુર રવાના : રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ સાંજ સુધીમાં જાહેર થશે : CM પદના બંને દાવેદારો પાયલોટ-ગેહલોટ પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યાઃ લંબાણપૂર્વક મંત્રણા કર્યા બાદ જયપુર રવાના access_time 3:21 pm IST