-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 3rd January 2019
અમેરિકામા કાયમી વસવાટ માટે અપાતા ગ્રીનકાર્ડ ઉપરની દેશ દીઠ 7 ટકાની મર્યાદા હટવાની શક્યતા : આવતીકાલ 3 જાન્યુ 2019 ના રોજ મળનારી સંસદમાં પ્રસ્તાવ મુકવાની તૈયારી : ભારતીયો માટે હવે ઝડપથી ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો થઇ શકશે
વોશિંગટન : અમેરિકામાં H -1B વિઝા મેળવી કાયમી નાગરિકત્વની રાહ જોઈ રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે.જે મુજબ આવતીકાલ 3 જાન્યુ 2019 ના રોજ મળનારી સંસદમાં આ માટે પ્રસ્તાવ મુકવાની તૈયારી કરાઈ હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગ્રીનકાર્ડ માટે દેશ દીઠ 7 ટકાની મર્યાદા છે.પરિણામે H -1B વિઝા મેળવી કાયમી નાગરિક થવાની રાહ જોઈ રહેલા ભારતીયોને વર્ષો સુધી કાયમી નાગરિકત્વ દિવા સ્વપ્ન સમાન હતું જે હવે વાસ્તવિકતામાં પરિણામી શકવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.આ માટે કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ તથા યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:45 am IST)