Gujarati News

Gujarati News

News of Friday, 30th August 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી શિરીન મેથ્યુની સાઉધર્ન ડીસ્ટ્રીકટ કેલિફોર્નિયા જજ તરીકે નિમણુંક

   કેલિફોર્નિયાઃ  યુ.એસ.માં સાઉધર્ન ડીસ્ટ્રીકટ  ઓફ કેલિફોર્નિયા જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી શિરીન મેથ્યુની નિમણુંક થઇ છે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ યુ.એસ.ની જયુડીશ્યલ કોર્ટસમાં આપેલી નિમણુંકોમા તેમનો સમાવેશ કરાયો છે. તેમણે જર્યોજ ટાઉન યુનિવર્સિટીમાંથી બી.એ. ની ડીગ્રી તથા ડયુક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો માંથી લો ડિગ્રી મેળવેલી છે.

(9:32 pm IST)