-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 2nd August 2019
અમેરિકાના કાઉન્ટર ટેરિઝ્મ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી કશ્યપ પટેલની નિમણુંક
વોશિંગટન : અમેરિકાના કાઉન્ટર ટેરિઝ્મ સીનીઅર ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી કશ્યપ પટેલની નિમણુંક થઇ છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માનીતા ગણાતા શ્રી પટેલ વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ફરજ બજાવશે
આ અગાઉ તેઓ યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની રિપબ્લિકન લીડરશીપ માટેની ઇન્ટેલિજન્સ કમિટીમાં સીનીઅર ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તેઓ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં કાઉન્ટર ટેરિઝ્મ પ્રોસિક્યુટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
(12:55 pm IST)