Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

બપોરે ૧૨-ર૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મારા કાર પાર્કને ગેરેજમાં ઓટોમેટિક પાર્ક થતી જોવાનો રોમાંચકારી અનુભવ, એવું લાગી રહ્યું છે કે જાણે મિસ્ટર ઇન્ડિયાએ નિયંત્રણ લઇ લીધુ છેઃ કાર આપોઆપ ચાલુ થતા સચિન તેંડુલકરને આશ્ચર્ય

ફિલ્મ 'સાહો'નું પંજાબી સોન્ગ 'એંની સોની' રીલીઝ

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઘૂસીને ભારતીય લશ્કરે આતંકી કેમ્પ  ફૂંકી માર્યા : મોટી કાર્યવાહી : પાવર પ્રોજેકટને પણ નુકસાન : પાકિસ્તાનના સંખ્યાબંધ રાજ્યોમાં અંધારપટ છવાય જવાની શક્યતા : ન્યુઝ ચેનલનો ધડાકો