Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

તમામ પ્રકારના પગરખા મોંઘા થશેઃ ૧૨ ટકા જીએસટી લાગશે

નવી દિલ્હીઃ ૧લી જાન્યુઆરીથી તમામ પ્રકારના ફુટવેર પર ૧૨ ટકા જીએસટી લાગશેઃ પછી ભલે ચપ્પલ કે જોડાની કિંમત ગમે તેટલી હોયઃ બુટ ૧૦૦ રૂપિયાના હોય કે ૧૦૦૦ રૂપિયાના હોય બધા પર ૧૨ ટકા જીએસટી લાગશે

(4:01 pm IST)