Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

ઘણા વિધ્નો આવ્યા બાદ આખરે ૨.૩ ફૂટ લાબા આ શખ્સને મળી રાણી

વડા­ધાન મોદી અને સીઍમ યોગીને પોતાના લગ્નનુ નિમત્રણ કાર્ડ આપશે : ૨.૩ ફૂટ લાબા આ શખ્સના આ વર્ષે નવેમ્બરમા લગ્ન થવાના છે

લખનૌ તા. ૩૧ : ઉત્તર ­દેશના શામલી જિલ્લાના રહેવાસી અજીમ મસૂરીના નામના શખ્સ પોતાના લગ્નમા વડા­ધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર ­દેશના મુખ્યમત્રી યોગી આદિત્યનાથને આમત્રિત કરવા માગે છે. 
અજીમ મસૂરી છેલ્લા ઘણા વર્ષોથી તેના માટે દુલ્હન શોધી રહ્ના હતા. પરતુ તેની હાઈટ નાની હોવાના કારણે અનેક મુશ્કેલી આવી રહી હતી. તે પોતાના લગ્નને લઇને ઘણી વખત રાજનેતા અને સરકારી અધિકારીને પણ મળી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૯માં તેમણે દુલ્હન શોધવામા મદદ કરવા માટે યુપીના તત્કાલીન મુખ્યમત્રી અખિલેશ યાદવનો પણ સપર્ક કર્યો હતો. અજીમ માટે દુલ્હનની શોધ ઍક પડકાર રહ્ના છે. ધોરણ-૫જ્રાક્નત્ન અધવચ્ચે અભ્યાસ છોડનારા અજીમ ઘણા વર્ષો બાદ હવે દુલ્હન શોધવામા સફળ થયા છે.
મીડિયાના ઍક રિપોર્ટ મુજબ, અજીમ મસૂરી માર્ચ ૨૦૨૧માં તેના સપનાની રાજકુમારી સાથે મળ્યા. હાપુડની રહેવાસી ૩ ફૂટ લાબી બુશરાઍ ઍિ­લ ૨૦૨૧માં અજીમ મસૂરી સાથે સગાઈ કરી લીધી. બુશરાઍ ગ્રેજયુઍશન પૂર્ણ કર્યા બાદ લગ્નના બધનમા બધાવાનો નિર્ણય કર્યો. અજીમ અને બુશરા હવે ૭ નવેમ્બરે લગ્ન કરી રહ્ના છે. અજીમે લગ્ન માટે ઍક વિશેષ શેરવાની અને થ્રી-પીસ સૂટ તૈયાર કરાવ્યુ છે. 

 

(11:17 am IST)