Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વિસાવદર પાસે "આપ"ના ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, ઉદ્યોગપતિ મહેશ સવાણીના કાફલા ઉપર હુમલો. મોટરના કાચનો ભુક્કો, ૧ ગંભીર: ભાજપ ઉપર ગંભીર આક્ષેપો: અજાણ્યા શખ્શો સામે ફરિયાદ

વિસાવદર પાસે "આપ"ના ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, ઉદ્યોગપતિ મહેશ સવાણીના કાફલા ઉપર હુમલો થયો છે,  મોટરના કાચનો ભુક્કો બોલી ગયો છે આ હુમલામાં  ૧ ને ગંભીર ઇજા પહોંચી છે  હુમલા પછળ ભાજપ ઉપર ગંભીર આક્ષેપો થયા છે અને  અજાણ્યા શખ્શો સામે ફરિયાદ કરાઈ છે

 

(8:55 pm IST)