Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ટાઈમ્સ નાઉના સર્વેમાં એનડીએ ને ૨૫૨ બેઠક: બહુમતીથી છેટુ રહી જશે:

યુપીએ મોરચાને ૧૪૭ અને અન્યો/ ત્રીજા ફ્રન્ટના પક્ષોને ૧૪૪ બેઠક મળશે

ટાઈમ્સ નાઉના સર્વેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતૃત્વ વાળા એનડીએ મોરચાને

૫૪૩ માંથી ૨૫૨ બેઠક મળતી દર્શાવી છે. આ પહેલાના ૨ સર્વેમાં એનડીએને ૨૩૩થી ૨૩૭ બેઠક

મળશે તેવું દર્શાવ્યું હતું.

યુપીએ મોરચાને ૧૪૭ અને અન્યો/ ત્રીજા ફ્રન્ટના પક્ષોને ૧૪૪ બેઠક મળશે તેવું તારણ આપ્યું છે.

(9:29 pm IST)