Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

''બીટીંગ ધ રીટ્રીટ''માં કુતરૂ ઘુસી આવ્યુ !!!

ગણતંત્ર દિવસ સમારોહ સમાપન વખતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહીતના લોકો હાજર હતા

નવીદિલ્હીઃ ગણતંત્ર દિવસ સમારોહ સમાપન અંતર્ગત ''બીટીંગ ધ રીટ્રીટ''માં વિજય ચોક ખાતે યોજાયેલ પરેડમાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અન્ય ગણમાન્ય લોકની હાજરીમાં યોજાયેલ. જેમાં ત્રણેય પાંખના જવાનોના બેન્ડ દ્વારા પ્રસ્તુતી કરવામાં આવેલ. પણ ''બીટીંગ ધ રીટ્રીટ'' દરમિયાન આ ખુબ જ સુરક્ષીત વિસ્તારમાં કુતરૂ ઘુસી આવતા ભારે અચરજ ફેલાયુ હતું.

(3:36 pm IST)