Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

બજેટની સાથે... સાથે...

* આગામી ત્રણ વર્ષ દરમિયાન ૯૦ સ્માર્ટ આંગણવાડી બનાવાશે.

* ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ.

* અટલ સરોવર, લાલપરી સહિત ૩ સ્થળોએ નવા બગીચા બનાવાશે.

* હોસ્પિટલ ચોક અને સ્માર્ટ સીટી વિસ્તારમાં બે રેન બસેરા બનાવાશે.

* રેન બસેરામાં  પુસ્તકો-ટી.વી. સહિતની સુવિધા

* લોકોને કોર્પોરેશન કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે માટે શોપ લાઇસન્સ.

* એન. ઓ. સી. ઓનલાઇન મળશે.

* ૧૦૦ મીની ટીપર વાહન ખરીદ

* શહેરના વિવિધ વિસ્તારમાં રર ઇ-ટોયલેટ બનાવાશે.

* સ્માર્ટ સીટીમાં બે નવા તળાવ બનાવાશે.

* ૬ સ્થળો ક્રિડાંગણ માટે ખુલ્લા રાખવામાં આવશે.

* ૯ ટી.પી. સ્કીમ મંજૂર

* કુવાડવા રોડ, મારૂતી પાર્ક પાછળ, પર્ણકુટીર પોલીસ ચોકી પાસે, નવા

    ૧પ૦ ફુટ રીંગ રોડ, પારડી રોડ, રોણકી સહિતના વિસ્તારમાં

     રમત-ગમતના મેદાનો.

* જાગનાથ મંદિર, રેસકોર્સ ફન સ્ટ્રીટ, બાલભવન ગેટ પાસે,

      ગ્રીનલેન્ડ ચોકડી, પંચાયતનગર, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના

     વિસ્તારમાં નવા ૭ પાર્કીંગ કરાશે.

* ૩ નવી મોડલ વોર્ડ ઓફીસ તથા બાળકો, વૃધ્ધો અને

      દિવ્યાંગો માટે ખાસ સુવિધા.

* ર૪ કલાક પાણી માટે ૧૦,૦૦૦ લાખનો ખર્ચ

* નિર્મલા રોડ પરના ફાયર બ્રિગેડ સ્ટેશનનું રી-ડેવલપેન્ટ કરાશે.

* સાધુ વાસવાણી, રૈયા રોડ, બાપા સીતારામ ચોકડી, પાટીદાર ચોક સુધી,

       મવડી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ,

      સહિતના રાજમાર્ગો ડસ્ટ ફ્રી રોડ બનાવાશે.

* વોર્ડ નં. ૧૦ માં નવુ ફાયર સ્ટેશન બનાવાશે.

* મીમી ૧ર વેલ્યુમ સ્વીમીંગ મશીન ખરીદાશે.

* ર૬ મોર્ડનાઇઝડ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવાશે.

* ૯૦ સ્માર્ટ આંગણવાડી બનાવાશે.

* પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વન્ય પ્રાણીઓની કૃતિ દર્શાવતુ આકર્ષક પ્રવેશદ્વાર

૪૦ લાખના ખર્ચે બનાવાશે. તેમજ જાળ બિલાડી અને વિદેશી વાંદરા બબૂન

માટે ૧૦૭ લાખના ખર્ચે પાંજરૂ મુકાશે.

(3:17 pm IST)