Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર :નિકલમાં ઉછાળો: એલ્યુમિનિયમના ભાવમાં દબાણ

રાજકોટ તા:30 બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, એક બાજુ એલએમઈ પર નિકલની કિંમતોમાં લગભગ 1.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો જયારે બીજીતરફ સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

(2:42 pm IST)