Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કાશ્મીર ખીણમાં ભારે તંગદીલીઃ અનંતનાગમાં હિંસક અથડામણો

આજે કલમ ૩૫-એ હેઠળ સુનાવણી : બંધારણની ૩૫-એ હેઠળની જોગવાઈ અંગે સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ થઈ રહી છે ત્યારે કાશ્મીરમાં હિંસક ઘટનાઓના અહેવાલો મળી રહ્યા છે, અનંતનાગમાં સુરક્ષાદળો અને પથ્થરબાજો વચ્ચે અથડામણોના અહેવાલો મળે છે : અલગાવવાદીઓએ આજે સંપૂર્ણ કાશ્મીર બંધનું એલાન આપ્યુ છે : સુરક્ષા સજ્જડ કરી દેવામાં આવી છે

(3:41 pm IST)